BSNL ફરી લાવ્યું સસ્તામાં સસ્તો પ્લાન ! કિંમત માત્ર 107 રુપિયા, Jio, Vi અને Airtelનું વધાર્યું ટેન્શન

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પાસે 107 રૂપિયાનો પ્લાન ઓફર કર્યો છે જે 20, 28, 30 દિવસ માટે નહીં પણ 35 દિવસની વેલિડિટી આપે છે. અહીં અમે તમને BSNL અને Airtelના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જે 35 દિવસની વેલિડિટી સાથે આવે છે.

| Updated on: Sep 09, 2024 | 1:47 PM
BSNL ગ્રાહકોમાં તેના સસ્તા પ્લાન માટે જાણીતું છે. ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને, સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પાસે 107 રૂપિયાનો પ્લાન ઓફર કર્યો છે જે 20, 28, 30 દિવસ માટે નહીં પણ 35 દિવસની વેલિડિટી આપે છે. અહીં અમે તમને BSNL અને Airtelના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જે 35 દિવસની વેલિડિટી સાથે આવે છે.

1 / 6
BSNL રૂ 107 રિચાર્જ પ્લાન : BSNLના 107 રૂપિયાના પ્લાનની વેલિડિટી 35 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને 3GB ડેટા મળે છે. આ પ્લાનની ખાસિયત એ છે કે આ પ્લાન BSNLના સૌથી સસ્તા પ્લાનમાંથી એક છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ તેની સ્પીડ લિમિટ ઘટીને 40kbps થઈ જાય છે. આ પ્લાન એક મહિનાથી વધુની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં યુઝર્સને 200 મિનિટની ફ્રી વોઈસ કોલ સર્વિસ મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં BSNL ટ્યુન્સ સર્વિસ પણ 35 દિવસ માટે ઉપલબ્ધ રહેશે. આ પ્લાન એવા ગ્રાહકો માટે ઉપયોગી થશે જેઓ સિમ એક્ટિવ રાખવા માટે સસ્તા સિમની શોધમાં છે.

2 / 6
આ પ્લાન એવા લોકો માટે ઉપયોગી થશે જેઓ ઓછા પૈસામાં સિમ એક્ટિવ રાખવાનો પ્લાન શોધી રહ્યા છે. આ પ્લાનમાં 200 મિનિટની કોલિંગ ફ્રીમાં ઉપલબ્ધ છે. આ પ્લાન તમારા સિમને 35 દિવસ સુધી એક્ટિવ રાખશે. આ યોજનાની ખાસિયત છે. જો તમે ઓછા ડેટા સાથે સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો આ પ્લાન તમને મદદ કરી શકે છે.

3 / 6
જ્યારે એરટેલના 35 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 289 રૂપિયા છે. જો તમે તેના પર નજર નાખો, તો આ એરટેલનો સસ્તો સસ્તો પ્લાન છે. એરટેલ તેના રૂ. 289 વાળા પ્લાનમાં SMS અને અમર્યાદિત કૉલિંગ જેવી 35 દિવસની માન્યતા સાથે ઘણા લાભો આપે છે. કંપની આ પ્લાન સાથે 300 SMS ફ્રી આપે છે. ગ્રાહકોને 4GB ડેટા પણ મળી રહ્યો છે. 289 રૂપિયાનો આ નવો રિચાર્જ પ્લાન એવા યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમની પાસે ઓછી ડેટાની જરૂરિયાત છે.

4 / 6
જ્યારે Jioમાં 35 દિવસનો પ્લાન નથી આથી તે 28 દિવસનો પ્લાન ઓફર કરે છે જેમાં 299માં 1.5 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળી રહી છે.

5 / 6
જ્યારે Vi પાસે પણ 35 દિવસનો પ્લાન નથી આથી તે તેના ગ્રાહકોને 299માં 1 GB ડેટા ઓફર કરી રહ્યું છે. જેમાં પણ અનલિમિડેટ કોલની સાથે 100 SMS મળી રહ્યા છે. આ પ્લાનમાં ઈન્ટરનેટ પર ડેના હિસાબે મળી રહ્યું છે.

6 / 6
Follow Us:
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

g clip-path="url(#clip0_868_265)">