Ganesh Chaturthi : મોદક બનાવતાં પહેલા જાણી લો કે તેમાં ભરવાનો માવો શુદ્ધ છે કે ભેળસેળવાળો
Real or fake mawa : ગણેશ ચતુર્શીના તહેવાર પર લોકો લાડુ બનાવે છે. જો કે પરંપરાગત રીતે તેમાં ગોળ અને નારિયેળ ભરવામાં આવે છે. પરંતુ માવા વાળા લાડુ વધારે પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે મોદક બનાવવા માટે બજારમાંથી માવો ખરીદી રહ્યા છો, તો જાણો કેવી રીતે ભેળસેળવાળા માવાને ઓળખવો.
Most Read Stories