તસવીરો : દિવ્યાંગો તેમની અનોખી કળાથી દિવાળીની રોશનીમાં કરશે વધારો, જુઓ કેવી રીતે
દિવાળી નજીક આવી રહી છે. બજારમાં દિવાળીની ખરીદીને લઈને ભીડ ઉભરાઈ રહી છે. આવા સમયે શહેરમાં વિવિધ સંસ્થાઓના માનસિક દિવ્યાંગજનો પણ ઘર સુશોભનની વિવિધ સુંદર અને આકર્ષક વસ્તુઓ બનાવે છે. અમદાવાદ શહેરમાં આવેલી ઉત્થાન સંસ્થા માનસિક દિવ્યાંગ લોકોને પોતાની સ્કિલ ડેવલપ કરવાનું અને બનાવેલી પ્રોડક્ટ વેચવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
Most Read Stories