તાપસી જ નહી પણ બોલિવુડની આ અભિનેત્રીઓએ કર્યા છે ગુપચૂપ રીતે લગ્ન, પાંચમું નામ જાણી તમે પણ ચોકી જશો

બોલિવૂડમાં લગ્નો ભવ્ય સ્ટાઈલમાં થાય છે, જેની દરેક ઝલકની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઘણા લગ્ન એવા છે જેમની તસવીરો આજ સુધી સામે આવી નથી. હાલમાં જ તાપસી પન્નુએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. તેની પહેલા પણ એવી હિરોઇનો હતી જેમણે આવું કર્યું હતું.

| Updated on: Apr 04, 2024 | 12:00 PM
બોલિવૂડમાં આજકાલ લગ્નને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક એકટ અને એક્ટ્રેસ પોતાના લગ્ન ભવ્ય સ્ટાઈલમાં કરી રહ્યા છે તો કેટલાકના લગ્ન ગુપ્ત રીતે થઈ રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી તાપસી પન્નુએ પણ લગ્ન કર્યા છે. અભિનેત્રીના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીએ ચોક્કસપણે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, પરંતુ હવે તેના લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. એક પછી એક અભિનેત્રીના લગ્નના અનસીન ફોટો વીડિયો જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે અને લગ્નની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.  જો કે બોલિવુડમાં તાપસી એકલી નથી કે જેણે ગુપચૂપ રીતે લગ્ન કર્યા હોય તે અગાઉ પણ અનેક અભિનેત્રી છે કે જેમણે આમ જ ગુપ્ત રાખી  લગ્ન કર્યા હતા. ત્યારે ચાલો જાણીએ કોણ છે તે અભિનેત્રીઓ. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 7
તાપસી પન્નુ : તાપસી પન્નુએ હોળીના થોડા દિવસો પહેલા જ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ચોરીછુપે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ ઉદયપુરમાં લગ્ન કર્યા હતા અને તેણે પોતે પણ તેની કોઈ તસવીર કે વીડિયો શેર કર્યો નથી. સોશિયલ મીડિયાના જમાનામાં જો કોઈ વ્યક્તિ કંઈપણ છુપાવવાની ઘણી કોશિશ કરે તો પણ તે કરવું સરળ નથી અને આ જ કારણ છે કે અભિનેત્રીના લગ્નના વીડિયો હવે સામે આવી રહ્યા છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 7
રાની મુખર્જી : બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીએ પણ યશ ચોપરાના પુત્ર અને નિર્માતા આદિત્ય ચોપરા સાથે ગુપચુપ લગ્ન કર્યા હતા. આદિત્યના આ બીજા લગ્ન હતા, તેથી બહુ ધામધૂમ વિના બંનેએ સાત ફેરા લીધા. 2014માં યોજાયેલા રાની મુખર્જીના લગ્નની એક પણ તસવીર આજ સુધી સામે આવી નથી. અભિનેત્રીએ કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે તેના લગ્ન એટલા ખાનગી હતા કે તેમાં માત્ર 18 લોકો જ હાજર રહ્યા હતા.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 7
શ્રીદેવી : બોલિવૂડની 'ચાંદની' એટલે કે શ્રીદેવીનું નામ એવી હિરોઈનોની યાદીમાં ટોપ પર આવે છે જેમણે ચોરીછુપેથી લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ 1996માં શિરડીમાં ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ બંનેએ આ વાત દુનિયાને જણાવી હતી. તે સમયે એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેત્રી ગર્ભવતી હતી, તેથી જ તેણે લગ્ન કર્યા હતા, પરંતુ અભિનેત્રીના મૃત્યુના વર્ષો પછી બોની કપૂરે કહ્યું કે આ ખોટું હતુ. લગ્નના એક વર્ષ બાદ અભિનેત્રી ગર્ભવતી બની હતી. તેણે લગ્નને એક વર્ષ સુધી છુપાવીને રાખ્યું.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 7
અમૃતા રાવ : 'વિવાહ' ફિલ્મની હિરોઈન અમૃતા રાવને આજે કોણ નથી ઓળખતુ તે ઘર ઘરમાં ફેમસ બની છે. આ લિસ્ટમાં સામેલ અન્ય હિરોઈનોની જેમ અભિનેત્રીએ પણ RJ અનમોલ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. સાત વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. બે વર્ષ સુધી બંનેમાંથી કોઈએ તેના વિશે વાત કરી ન હતી. વર્ષ 2018માં બંનેએ આ સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 7
અર્ચના પુરણ સિંહ : અર્ચના પુરણ સિંહે પણ ગુપચુપ લગ્ન કર્યા હતા, જેના વિશે તેણે કપિલ શર્માના શોમાં જણાવ્યું હતું. પરમીત સેઠી સાથે લગ્ન કર્યા પછી, અભિનેત્રીએ ચાર વર્ષ સુધી તે હકીકત છુપાવી રાખી હતી કે તેના લગ્ન થયા હતા. અત્યાર સુધી આ કપલના લગ્નનો કોઈ ફોટો સામે આવ્યો નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે બંને ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 7
અનુષ્કા શર્મા : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં ઈટાલીના ટસ્કનીમાં વિરાટ કોહલી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નના સમાચાર સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે લગ્ન પહેલા તેના વિશે કોઈ સમાચાર સાંભળ્યા ન હતા. જે બાદ   એક ઈન્ટરવ્યુમાં અનુષ્કાએ જણાવ્યું કે તેણે પોતાના લગ્નનું રહસ્ય કેવી રીતે રાખ્યું. અનુષ્કાએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમે લગ્નને સંપૂર્ણપણે ખાનગી રાખવા ઈચ્છતા હતા. અમારા લગ્નમાં માત્ર 42 લોકો જ આવ્યા હતા(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 7

Latest News Updates

Follow Us:
ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video

રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video

પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video

પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video

વિષમ વાતાવરણે કેરીના પાકને પહોંચાડ્યુ નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ

રુપાલા વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનમાં પડી તિરાડ ! કાઠી સમાજનો મળ્યો ટેકો

જમ્મુ કાશ્મીરમાં પેઢી દર પેઢીનું શાસન ખતમ : PM મોદી

કાલાવડમાં કરાયું પરશોત્તમ રુપાલાના પૂતળાનું દહન

સીમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">