દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન

ગુજરાતને અડકીને આવેલા સુંદર સ્થળ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024 નું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતમાં પ્રથમ વાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન થયુ છે. જેને કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ખુલ્લો મુક્યો હતો. જેમાં લદ્દાખ અને દિલ્હીના ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા. એક સપ્તાહ ચાલનારા આ રમતોત્સવમાં 1200 થી વધારે રમતવીરો દેશભરમાંથી હિસ્સો લઈ રહ્યા છે.

| Updated on: Jan 05, 2024 | 10:28 AM
ભારતનો પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનો દીવમાં પ્રારંભ થયો છે. 4 જાન્યુઆરીની સંધ્યાએ કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ખુલ્લો મુક્યો હતો.  દીવના સુંદર ઘોઘલા બીચ ખાતે આ રમતોત્સવની શરુઆત થઈ છે.

1 / 8
દીવ ખાતે બીચ ગેમ્સ 2024 ના ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમાં અતિથિ વિશેષની હાજરીમાં રંગારંગ રોશની અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી.

2 / 8
આ રમોતત્સવને ખૂલ્લો મુકવાના પ્રસંગે દિલ્હીના ગવર્નર વિનયકુમાર સક્સેના અને લદ્દાખના ગવર્નર લેફ્ટનન્ટ બ્રિગેડિયર બી.ડી. મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમને ઉષ્માભેર આવકાર્યા હતા.

3 / 8
લક્ષદ્વીપના પ્રશાસકનો પણ હવાલો સંભાળતા પ્રફુલ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાતના કાર્યક્રમ બાદ યુવાનોનું પ્રોત્સાહન વધારવા લક્ષદ્વીપથી દીવ સીધા પહોંચ્યા હતા.

4 / 8
દીવમાં એક સપ્તાહ સુધી ચાલનારા બીચ ગેમ્સ 2024માં 20 રાજ્યના ખેલાડીઓ હિસ્સો લઈ રહ્યા છે. જેમાં 1200 થી વધારે રમતવીરો અલગ અલગ રમતમાં ભાગ લઈ રહ્યા છે.

5 / 8
સુંદર દરિયા કિનારા પર બીચ બોક્સિંગ, બીચ વૉલીબૉલ, ટગ ઓફ વૉર, બીચ કબડ્ડી, સ્વિમીંગ, મલખામ્બ અને ફુટબોલ સહિતના અલગ અલગ 8 રમતો રમાનાર છે.

6 / 8
અનુરાગ ઠાકુરે કહ્યુ હતુ કે, દીવ પ્રથમ વખત બીચ ગેમ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. જે રમતગમતના ક્ષેત્રમાં એક અલગ ક્રાંતિ લાવશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંસ્કૃતિ અને પર્યટનને વધારશે.

7 / 8
કુદરતી સૌંદર્યનો ખજાનો ધરાવતા દીવને આધુનિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે સ્વચ્છતા થી લઈને પ્રવાસીઓની સુવિધાઓને લઈ અનેક મહત્વના વિકાસ કાર્ય પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.

8 / 8
Follow Us:
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">