Relationship Tips : લગ્ન પછી લોન્ગ ડિસ્ટન્સમાં છો તો આ ભૂલ ન કરો, સંબંધોમાં આવી શકે છે તિરાડ

Long Distance Relationship Tips : ઘણી વાર લગ્ન પછી કોઈ કામ અથવા અન્ય કારણોસર એક બીજાથી દૂર રહેવાના કારણે સંબંધમાં અંતર આવી શકે છે. એકબીજાથી દૂર રહેવાના લીધે સંબંધ બગડી શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

| Updated on: Jul 16, 2024 | 2:09 PM
Long Distance Relationship Tips : લગ્ન પછી કપલ્સને તેમના સંબંધોને મજબૂત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. ખાસ કરીને એવા યુગલો કે જેમના અરેન્જ્ડ મેરેજ છે અને જો તેઓ કામ અથવા અન્ય કોઈ કારણોસર અલગ-અલગ શહેરોમાં રહે છે. આવી સ્થિતિમાં જો તમે એકબીજાથી દૂર રહો છો તો તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1 / 6
વાત કરો : કોઈપણ સંબંધને મજબૂત રાખવા માટે વધુ સારી રીતે વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારા જીવનસાથી સાથે દરરોજ એકબીજાની અપેક્ષાઓ વિશે જાણવાનો પ્રયાસ કરો. રાત્રિભોજન કરતી વખતે વીડિયો કોલ પર એકબીજા સાથે ઘણી વાતો કરો.

2 / 6
ખોટું બોલવાનું ટાળો : એકબીજાથી દૂર રહીને પણ જૂઠું ન બોલો. કારણ કે જ્યારે સામેની વ્યક્તિને સત્ય ખબર પડે છે, ત્યારે તેનો વિશ્વાસ તુટે છે. જેના કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે અને દરેક સંબંધને મજબૂત રાખવા માટે વિશ્વાસ હોવો જરૂરી છે.

3 / 6
સરખામણી કરવાનું ટાળો : ઘણીવાર લોકો પોતાના પાર્ટનરની સરખામણી અન્ય લોકો સાથે કરે છે, પરંતુ તેનાથી સંબંધોમાં તિરાડ આવવા લાગે છે. જો લગ્ન લોન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં હોય તો તમારે ક્યારેય તમારા સંબંધોની તુલના અન્ય કોઈ સાથે ન કરવી જોઈએ. તેનાથી તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે.

4 / 6
મળવા જાઓ : જો તમે અલગ-અલગ જગ્યાએ રહેતા હોવ તો પણ એક-બે મહિનામાં એકવાર તમારા પાર્ટનરને મળવા ચોક્કસ જાવ. તમે તેમના માટે ગિફ્ટ પણ લઈ શકો છો, જેને જોઈને તેઓ ખુશ થશે. ઓફિસમાંથી થોડા દિવસોની રજા લઈને તમારા પાર્ટનર સાથે બહાર જવાનો પ્લાન બનાવો આ તમારા સંબંધને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

5 / 6
ભલે તમે તેમનાથી દૂર રહો. પરંતુ તમારે તેમની અને તેમની જરૂરિયાતોથી સંબંધિત દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એકબીજાની કેર કરવી જોઈએ. તમારા વિચારો તેમની સાથે શેર કરો અને તેમને પણ સાંભળો.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">