ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો

22 Jan 2024

Credit: getty Image

સ્વસ્થ રહેવા માટે ડ્રાયફ્રુટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે અને ઘણી વખત તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે કાજુ, બદામ અને કિસમિસ જેવા ડ્રાયફ્રુટ્સ ખાવા જોઈએ.

સ્વાસ્થ્ય અને ડ્રાયફ્રુટ્સ

લોકો ઘણીવાર એવું વિચારે છે કે ડ્રાયફ્રુટ્સ એટલે બદામ, કિસમિસ, ખારેક બધી ચીજોને એક જ માને છે, પરંતુ એવું નથી બંને અલગ-અલગ છે.

બંને અલગ અલગ છે

કઠણ છાલની અંદરથી જે બીજ નીકળે છે તે એક નટ્સ કહેવાય છે. જેમાં બદામ, કાજુ, મગફળી, પિસ્તા, અખરોટ વગેરે જેવા નટ્સનો સમાવેશ થાય છે.

નટ્સ

ડ્રાયફ્રુટને સૂકવીને બનાવવામાં આવે છે અને તેથી જ તેને ડ્રાયફ્રુટ એટલે કે સુકો મેવો કહેવામાં આવે છે. આમાં વિટામિન અને ખનિજો પણ ભરપૂર હોય છે.

ડ્રાયફ્રુટ

જો આપણે સૂકા ફળો વિશે વાત કરીએ તો તેમાં ખારેક, સૂકું નાળિયેર, કિસમિસ, સૂકી દ્રાક્ષ, સૂકું અંજીર, સૂકા જરદાળુ વગેરેનો સમાવેશ થાય છે. 

ડ્રાયફ્રુટમાં સમાવેશ

નટ્સ અને ડ્રાયફ્રુટ્સ બંને વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે પરંતુ જ્યારે પોષક તત્વોની વાત આવે છે, ત્યારે તેમાં પ્રોટીન અને ફેટી એસિડના લેવલમાં તફાવત જોવા મળે છે.

ન્યુટ્રિશનમાં તફાવત

નટ્સ અને ડ્રાયફ્રુટનો દૈનિક દિનચર્યામાં બેલેન્સની રીતે સમાવેશ કરવો જોઈએ. કારણ કે તે સૂક્ષ્મ પોષકતત્ત્વોનો સારો સ્ત્રોત છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે.

ડ્રાયફ્રુટ કેમ જરુરી છે?

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો