22.1.2025

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક

Image - Freepik

ભારતીય રસોડામાં કાળા મરી કે સફેદ મરીનો ઉપયોગ કરવામાં આવે છે.

કાળા મરી અનેક રોગો સામે રામબાણ ઈલાજ છે.

કાળા મરી અને સફેદ મરી બંન્નેનું સેવન કરવાથી લાભ થાય છે.

સફેદ મરી બ્લડ પ્રેશરના દર્દી માટે લાભદાયક છે.

સફેદ મરી કાળા મરી કરતા ઝડપથી બગડી જાય છે.

સફેદ મરીમાં કાળા મરીની તૂલનામાં વધારે પોષણ તત્ત્વો રહેલા છે.

કાળા મરીનું સેવન કરવું વધારે લાભકારક માનવામાં આવે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)