21 જાન્યુઆરી 2025

રિંકુ સિંહની ભાવિ પત્ની કોની મોટી ફેન છે?

ક્રિકેટર રિંકુ સિંહ ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

તાજેતરમાં જ રિંકુ સિંહ અને પ્રિયા સરોજના સંબંધોની પુષ્ટિ થઈ છે, બંને લગભગ એક વર્ષથી એકબીજાને ઓળખે છે

Pic Credit - PTI/Instagram/Getty

પ્રિયા સરોજ વારાણસીની રહેવાસી છે અને  સમાજવાદી પાર્ટીની સાંસદ છે

Pic Credit - PTI/Instagram/Getty

પ્રિયા સરોજે જૌનપુર જિલ્લાની મછલીશહર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી હતી

Pic Credit - PTI/Instagram/Getty

પ્રિયા સરોજ  બોલીવુડ બાદશાહ  શાહરૂખ ખાનની મોટી ફેન છે

Pic Credit - PTI/Instagram/Getty

પ્રિયા સરોજે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને  શાહરૂખ ખાનની  જૂની ફિલ્મો જોવી ગમે છે

Pic Credit - PTI/Instagram/Getty

રિંકુ સિંહ IPLમાં   શાહરૂખ ખાનની જ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે

Pic Credit - PTI/Instagram/Getty

કોલકાતા નાઈટ રાઈડર્સે  IPL 2025 માટે રિંકુને  13 કરોડમાં રિટેન કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty