AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની ખાનગી હોસ્પિટલે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દીની સારવાર કરીને ઈતિહાસ સર્જ્યો

107 વર્ષની મહિલાની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટ (Drug Eluting Stents) દ્વારા સારવાર કરાઈ. હૃદયરોગના (Heart Attack) હુમલાનો ભોગ બનેલી બાદમબાઈ વ્યાસના હૃદય 99 ટકા બ્લોક હતું.

Imran Shaikh
| Edited By: | Updated on: Jun 08, 2022 | 9:53 PM
Share
અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દી, મધ્ય પ્રદેશના 107 વર્ષીય મહિલાની એન્જિયોપ્લાસ્ટી દ્વારા તેમના હૃદયની સામાન્ય કામગીરીને પુનઃસ્થાપિત કરીને સારવારમાં ઇતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મહિલા દર્દીને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેની એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર 99% બ્લોકેજ જોવા મળ્યું હતું.

1 / 5
ખૂબ જ નાજુક તબિયત ધરાવતી મહિલાએ એક મોટો પડકાર રજૂ કર્યો જેમાં હૃદયની સ્થિતિને યથાવત કરવા માટે એક પ્રોસીજર હાથ ધરવી જરૂરી બની ગઈ હતી. હોસ્પિટલે જીવનના 100 વર્ષ પૂરા કરનાર મહિલાની સફળતાપૂર્વક સારવાર કરીને ક્લિનિકલ એક્સીલન્સમાં વધુ એક ઝળહળતો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પ્રોસીજર પૂરી થયાના ત્રણ જ કલાકની અંદર આ મહિલા ચમત્કારિક રીતે હરતીફરતી થઈ ગઈ હતી. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. ચિરાગ શેઠની સહાયતા હેઠળની ટીમે આ સમગ્ર પ્રોસીજર હાથ ધરી હતી.

2 / 5
આઈસક્રીમ ખાવાના શોખીન બાદમ બાઈ વ્યાસને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે પરિવારને લાગ્યું કે તેમની હૃદયની કથળેલી સ્થિતિ માટે તાત્કાલિક સારવાર કરાવવી પડશે ત્યારે તેમણે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં જરાય વિલંબ ન કર્યો. લગભગ આઠ કલાકની મુસાફરીમાં આ 107 વર્ષની વયની મહિલાને અમદાવાદ લાવવી એ સમગ્ર પરિવારનો સંપૂર્ણ પ્રેમ અને નિશ્ચય હતો. મહિલા દર્દીમાં નબળાઈ હોવા છતાં, કુટુંબને અમદાવાદની હોસ્પિટલના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ વિશ્વાસ હતો, જ્યાં ક્લિનિકલ એક્સીલન્સ સાથે દરેક દર્દીની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવે છે, અને તેઓ તેમના નિર્ણયોમાં ખોટા નહોતા.

3 / 5
હેલ્થકેર ડિલિવરી માટે ઉંમર ક્યારેય મર્યાદા ન હોવી જોઈએ. ભારતમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે અને સ્ત્રીઓની ઉંમર જાપાન અને નોર્વેની મહિલાઓની અનુક્રમે 74 વર્ષ અને 81 વર્ષની વય સમકક્ષ થઈ છે. હેલ્થકેરના બદલાતા ચહેરા સાથે, વૃદ્ધ દર્દીઓને યુવા દર્દીઓની સમાન હેલ્થકેર ડિલિવરીનું સ્થાન મળે. છે.

4 / 5
મોરેંગો સિમ્સ હોસ્પિટલમાં એક દિવસની વયથી માંડીને 107 વર્ષની વયના દર્દીઓની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી છે અને તે એક અદ્વિતીય રેકોર્ડ છે. સીએબીજી (બાયપાસ સર્જરી) માટે સારવાર કરાયેલ બ્રિટન કેન્યાની નાગરિકતા સાથે કેન્યાના 90 વર્ષથી વધુની ઉંમરના આંતરરાષ્ટ્રીય દર્દી, જ્હોન વ્હાઇટનો રેકોર્ડ હજુ પણ ભારતમાં અજોડ છે. જમનાબેનના કિસ્સામાં, પડકારો તેમની વય કરતાં પણ વધુ હતા. રેડિયલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા માટે દર્દી એટલો તંદુરસ્ત હોવો જોઈએ કે તેના કાંડામાં ડોક્ટરો રેડિયલ આર્ટરી શોધી શકે જે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ભારતની બહુ ઓછી હોસ્પિટલોમાંની એક છે જે એક દિવસના બાળકોને નિયમિત કાર્ડિયાક ઇન્ટરવેન્શનથી લઈને એક કિલોના વજન ધરાવતા બાળકો તથા 80-90 વર્ષની ઉંમરના અને હવે તો 100 વર્ષથી વધુ વયના દર્દીઓની કાર્ડિયાક સર્જરી હાથ ધરે છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ તમામ વયજૂથના દર્દીઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

5 / 5
Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ

અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ

વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ

વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં

Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન

વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

g clip-path="url(#clip0_868_265)">