ખરાબ સપના રહેશે દુર, કરિયરમાં વૃદ્ધિ થશે, આ જગ્યા લટકાવો 'ડ્રીમ કેચર'

27 Jan 2025

(Credit Image : Getty Images)

રંગબેરંગી ડ્રીમ કેચર દેખાવમાં જેટલા સુંદર હોય છે તેટલા જ તે ઘરની પોઝિટિવ એનર્જી વધારવામાં પણ મદદ કરે છે.

ડ્રીમ કેચર

દક્ષિણ-પશ્ચિમ દિશામાં ડ્રીમકેચર રાખવાથી ઘરમાં પોઝિટિવિટી ઉર્જા વધે છે અને ખરાબ સપનાઓથી છુટકારો મળે છે. 

ખરાબ સપનાઓ 

બાથરૂમ કે રસોડાની નજીક ક્યારેય ડ્રીમકેચર ન રાખવાનું ખાસ ધ્યાન રાખો. આનાથી ઘરમાં નકારાત્મકતા વધી શકે છે.

આ જગ્યા પર ન રાખો

ડ્રીમ કેચર એવી જગ્યાએ ન મૂકવું જોઈએ. જ્યાં કોઈ તેની નીચેથી પસાર ન થાય. આનાથી તમને અશુભ પરિણામો મળી શકે છે

અશુભ પરિણામો

વાસ્તુ અનુસાર તમે ઘરના બાલ્કની, આંગણા કે બારી પાસે ડ્રીમ કેચર લટકાવી શકો છો. આનાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે.

નેગેટિવ એનર્જી

ખરાબ સપનાઓથી છુટકારો મેળવવા માટે તમે બેડરૂમની બારી પાસે ડ્રીમ કેચર મૂકી શકો છો. આ તમને ખરાબ સપના જોવાથી બચાવશે.

બેડરૂમની બારી

ઘરની પોઝિટિવ ઉર્જા વધારવા માટે તમે લિવિંગ રૂમમાં ડ્રીમ કેચર મૂકી શકો છો. આનાથી ઘરનું વાતાવરણ પોઝિટિવિટી રહેશે.

પોઝિટિવિટી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધો આવે છે તો કાર્યસ્થળ પર તમારી સીટ પાસે એક ડ્રીમ કેચર મૂકો. આનાથી તમારી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે.

કરિયર

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો