27 January 2025

પહેલા શારીરિક સંબંધ પછી લગ્ન ! ભારતના આ ગામમાં અજીબો-ગરીબ પરંપરા

Pic credit - Meta AI

આજકાલ મોટા શહેરોમાં ઘણા યુવક-યુવતીઓ લગ્ન પહેલાં સાથે રહે છે. જેને લિવ-ઇન રિલેશનશિપ કહેવામાં આવે છે.

Pic credit - Meta AI

પણ જો હું તમને કહું કે કોઈ ગામમાં પણ આવી પરંપરા છે, તો તમને નવાઈ લાગશે. અહીં, યુવક-યુવતીઓ લગ્ન પહેલા સાથે રહી શારીરિક સંબંધો બાંધે છે પછી લગ્ન કરે છે

Pic credit - Meta AI

જો તે બંન્ને એકબીજાથી ખુશ છે તો જ તેઓ આગળ લગ્નનો વિચાર કરે છે, નહીં તો તે બીજા પાર્ટનરને ડેટ કરવા લાગે છે

Pic credit - Meta AI

આ ભારતમાં રહેતા ગોંડ સમુદાય અને મુરિયા જાતિના લોકોની છે, જે મુખ્યત્વે છત્તીસગઢના બસ્તર જિલ્લામાં જોવા મળે છે.

Pic credit - Meta AI

તેમની પરંપરાઓ અને રિવાજો વિશ્વના બાકીના દેશો કરતા અલગ છે. આ ગમતી વ્યક્તિ સાથે સેક્સ કરવું કોઈ નવાઈની વાત નથી

Pic credit - Meta AI

આ પરંપરાને 'ઘોટુલ' કહેવામાં આવે છે જે સંબંધો બાંધવા માટે ગામમાં ખાસ ઘરો બનાવવામાં આવે છે અને આ પરંપરાને તહેવારની જેમ ઉજવવામાં આવે છે.

Pic credit - Meta AI

આ ગામમાં કોઈપણ છોકરો તેની પસંદગીની છોકરીને પ્રપોઝ કરી શકે છે. 

Pic credit - Meta AI

તેમજ આ ગામમાં યુવક અને યુવતીને પોતાની પસંદગીના પાર્ટનર સાથે શારીરિક સબંધ બનાવવાની છૂટ છે

Pic credit - Meta AI

ત્યાંના લોકોનું કહેવું છે કે  આનાથી જાતીય સંબંધો વિશેની ગેરમાન્યતાઓ દૂર થાય છે અને સમુદાયમાં જાતીય શોષણની ઘટનાઓ પણ અટકે છે

Pic credit - Meta AI

નોંધ: અહીં આપેલી માહિતી મીડિયા રિપોર્ટના આધારે છે આથી Tv9 ગુજરાતી તેની પુષ્ટિ કરતુ નથી