કોન્ડોમ શેના બનેલા હોય છે?

27 Jan 2025

(Credit Image : Getty Images)

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કહે છે કે ભારતમાં 10 ટકાથી ઓછા પુરુષો કોન્ડોમનો ઉપયોગ કરે છે.

ભારતમાં કેટલો ઉપયોગ?

કોન્ડોમ એકદમ સ્ટ્રેચેબલ હોય છે તો પ્રશ્ન એ છે કે તે એવું કંઈ મટિરિયલથી તે બનેલું છે કે તે આટલું ફ્લેક્સિબલ હોય છે.

તે શેનું બનેલું છે?

કોન્ડોમ લેટેક્ષમાંથી બને છે. તે એક કુદરતી રબર છે. જે છોડમાંથી કાઢવામાં આવે છે. આ પછી તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે.

તે આમાંથી બને છે

છોડમાંથી મેળવેલા કુદરતી રબરને પાણી અને ઝીંક ઓક્સાઇડ સાથે ભેળવીને પ્રક્રિયા કરવામાં આવે છે.

કોન્ડોમ કેવી રીતે બને છે? 

એક લિટર લેટેક્સમાંથી લગભગ 700 કોન્ડોમ બનાવી શકાય છે. જો કે તે ઘણી પ્રક્રિયાઓ પછી તૈયાર થાય છે.

આ પણ જાણો

લોકોને કોન્ડોમ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ 'ઈન્ટરનેશનલ કોન્ડોમ ડે' ઉજવવામાં આવે છે.

કોન્ડોમ ડે

આંતરરાષ્ટ્રીય કોન્ડોમ દિવસનો હેતુ કોન્ડોમની મદદથી અસુરક્ષિત જાતીય સંબંધો દરમિયાન રોગોને રોકવાનો છે.

આ છે હેતુ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો