TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે ૩ મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જોઈએ તો જ એ નહાવા લાયક ગણાય, જ્યારે સાબરમતીની BOD વેલ્યુ સ્તર 292 જેટલું આવ્યું તે સામાન્ય કરતા 97 ઘણું વધારે મળી આવ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્ટિપલ દ્વારા દર્દીઓની સુખાકારી માટે એક પહેલ હાથ ધરાઇ છે. જેમાં દર્દીઓને સારવારની માહિતી મોબાઇલમાં એસએમએસ થકી પણ જાણ કરાશે.
Gandhinagar : દિવાળીના તહેવારમાં લોકોની દિવાળી સારી બનાવવા માટે ગાંધીનગરમાં રાધે રાધે પરિવારે અનોખી સેવા કાર્ય કર્યુ હતુ. રાધે રાધે પરિવાર વર્ષોથી સમાજસેવાનું કાર્ય કરતુ આવ્યુ છે.