AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય એરફોર્સની તાકાત કહેવાતું મિગ-21ની જાણો શું છે ખાસિયત, કારગિલ યુદ્ધમાં પણ ભજવી હતી મહત્વની ભૂમિકા

1964માં મિગ-12 ફાઈટર એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં પ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ જેટ્સ રશિયામાં બનાવવામાં આવ્યા હતા અને પછી ભારતે આ એરક્રાફ્ટને એસેમ્બલ કરવાનો અધિકાર અને ટેક્નોલોજી હસ્તગત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 2:58 PM
Share
રાજસ્થાનના બહલોલનગર નગરમાં મિગ-21 ક્રેશ થયું છે. જોકે, આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટે સમયસર મિગ-21માંથી છલાંગ લગાવી દીધી હતી જેના કારણે બન્નેનો જીવ બચી ગયો છે. આ અકસ્માત બાદ મિગ-21 ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. કેટલાય મિગ-21 વર્ષોથી અકસ્માતોમાં ખોવાઈ ગયા છે. હાલમાં, એરફોર્સ પાસે મિગ-21 બાઇસનની લગભગ 6 સ્ક્વોડ્રન છે, જેમાં લગભગ 18 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

1 / 6
રાજસ્થાનના બહલોલનગર નગરમાં મિગ-21 ક્રેશ થયું છે. જોકે, આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટે સમયસર મિગ-21માંથી છલાંગ લગાવી દીધી હતી જેના કારણે બન્નેનો જીવ બચી ગયો છે. આ અકસ્માત બાદ મિગ-21 ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. કેટલાય મિગ-21 વર્ષોથી અકસ્માતોમાં ખોવાઈ ગયા છે. હાલમાં, એરફોર્સ પાસે મિગ-21 બાઇસનની લગભગ 6 સ્ક્વોડ્રન છે, જેમાં લગભગ 18 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ)

2 / 6
1964માં મિગ-12 ફાઈટર એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં પ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ જેટ્સ રશિયામાં બનાવવામાં આવ્યા હતા અને પછી ભારતે આ એરક્રાફ્ટને એસેમ્બલ કરવાનો અધિકાર અને ટેક્નોલોજી હસ્તગત કરી હતી. જે પછી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ 1967 થી લાયસન્સ હેઠળ મિગ-21 ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કર્યું. રશિયાએ 1985માં આ એરક્રાફ્ટનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, પરંતુ ભારત તેના અપગ્રેડેડ વેરિઅન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.( ફોટો ક્રેડિટ- ગુગલ)

3 / 6
મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ મિગ ઘણા ઘાતક એરક્રાફ્ટ શોર્ટ રેન્જ અને મિડિયમ રેન્જ એરક્રાફ્ટ મિસાઇલોથી હુમલો કરવામાં સક્ષમ છે. આ ફાઈટર એરક્રાફ્ટની સ્પીડ 2229 કિલોમીટર પ્રતિ કલાક છે, જે તે સમયે સૌથી ઝડપી ઉડતું ફાઈટર એરક્રાફ્ટ હતું. તેની રેન્જ લગભગ 644 કિમી હતી, જોકે ભારતનું બાઇસન અપગ્રેડેડ વર્ઝન લગભગ 1000 કિમી સુધી ઉડી શકે છે. તે ટર્બોજેટ એન્જિનથી સજ્જ છે, જે વિમાનને સુપરસોનિક ગતિ પ્રદાન કરે છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ)

4 / 6

5 / 6
પાકિસ્તાન સાથે 1971 અને 1999ના કારગિલ યુદ્ધમાં પણ મિગ-21એ મહત્વની ભૂમિકા ભજવી હતી. મિગ-21 બાઇસન ફાઇટર એરક્રાફ્ટ એ મિગ-21નું અપગ્રેડેડ વર્ઝન છે. જેથી આગામી 3 થી 4 વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકાય. આ સંસ્કરણનો ઉપયોગ ફક્ત ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવે છે. અન્ય દેશો તેના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરે છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ)

6 / 6
Follow Us
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’

g clip-path="url(#clip0_868_265)">