શિયાળામાં કબજિયાતની સમસ્યા થાય છે? તો આ ઘરગથ્થુ ઉપચાર તમને જલ્દીથી રાહત આપશે
કબજિયાત થવા પાછળના કારણોમાં વધુ પડતો ખોરાક લેવો, સમયસર ખોરાક ન લેવો અથવા કોઈપણ પ્રકારની દવાઓ લેવી અને પાણીનો અભાવ છે. કબજિયાતને કારણે પેટ બરાબર સાફ નથી થતું અને મળ પસાર કરવામાં ઘણી તકલીફ થાય છે. આનો સામનો કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો ખૂબ જ અસરકારક છે.
Most Read Stories