Travel tips : આ 2 સ્થળોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકો આવે છે, જુઓ ફોટો
Kite Festival : 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે આખા દેશમાં 14 જાન્યુઆરી 2025ના રોજ મકરસંક્રાતિનો પર્વ મનાવવામાં આવે છે. આ દરમિયાન દેશના 2 રાજ્યોમાં કાંઈક અલગ જ નજારો જોવા મળે છે. અહિ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.
મકરસંક્રાંતિના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે. નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે. તો મકરસંક્રાતિને લઈ વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories