Fixed Deposit Benefits: પત્નીના નામ પર FD કરાવવાના છે મોટા ફાયદા ! આજે જ જાણી લેજો, કામ આવશે
TDS બચાવવાના ઘણા રસ્તાઓ છે. એક એવી પદ્ધતિ છે જેમાં તમારે જો તમે ઇચ્છો તો તમારી પત્નીની મદદથી ટેક્સ ચૂકવવાનું ટાળી શકો છો. તમારે ફક્ત તમારી પત્નીના નામે FD લેવી પડશે અને તમે લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકશો.
રોકાણ કરવાને લઈને અગાઉ પણ અમે ઘણા બધા સમાચાર શેર કર્યા છે તે તમામ સમાચાર વાંચવા રોકાણ ટોપિક પર ક્લિક કરીને જોઈ શકો છો
Most Read Stories