New Tent City In Gujarat : ગુજરાતના આ શહેરમાં બનશે કચ્છ જેવું ટેન્ટ સિટી, જાણો તમારા જ શહેરમાં તો નથી ને ?

વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા માટે વડનગર નજીક ધરોઈમાં ધોરડો અને ધોળાવીરાની જેમ ટેન્ટ સિટી બનાવવામાં આવશે. આ ટેન્ટ સિટીનું આકર્ષણ કઈક અલગ જ હશે.

| Updated on: Jan 01, 2025 | 7:36 PM
ગુજરાત સરકાર વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધરોઈ ડેમ માટે કામગીરી કરી છે. ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશોના પ્રવાસીઓને આ પ્રોજેક્ટ વિશ્વ કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે.

1 / 6
સાબરમતી નદી પર ધરોઈ ડેમ નજીક બનાવવામાં આવનાર આ બ્રિજ પ્રોજેક્ટનો મેપ અંદાજ ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની વિવિધ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

2 / 6
પ્રવાસનને પ્રોત્સાહન આપવા ઉત્તર ગુજરાતમાં રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવા 1100 કરોડના રોકાણ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

3 / 6
હાલમાં અહીં પુરજોશમાં વિકાસની કામગીરી ચાલી રહી છે. વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વિકસાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

4 / 6
આ વિસ્તારને પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે એક સર્કિટ બનાવી છે, જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા મુખ્ય સ્થળોને 90 કિમીની ત્રિજ્યામાં જોડશે.

5 / 6
સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલમાં આવશે. આ પ્રોજેક્ટમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્ફીથિયેટર, રિવરેજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મણી આકર્ષણો હશે.

6 / 6
Follow Us:
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

g clip-path="url(#clip0_868_265)">