New Year 2025 પહેલા Elon Musk એ X પર બદલ્યું તેનું નામ, પ્રોફાઈલમાં લગાવ્યો ‘દેડકો’
Elon Musk Name Changed : વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એલોન મસ્ક સતત હેડલાઇન્સમાં રહે છે. નવા વર્ષ પહેલા તેના લેટેસ્ટ કારનામાએ ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાનું નામ બદલ્યું છે. ચાલો જાણીએ કે નવા વર્ષ 2025 પહેલા એલોન મસ્કએ આવું કેમ કર્યું.
Most Read Stories