ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાંથી ચાલતા વિદેશ જઈ શકો છો 

Courtesy : Instagram

01 જાન્યુઆરી, 2024

આજે અમે તમને દેશના સૌથી અનોખા રેલવે સ્ટેશન વિશે જણાવીશું 

Courtesy : Instagram

આ એક એવું રેલ્વે સ્ટેશન છે, જ્યાંથી ઉતરીને તમે પગપાળા વિદેશ જઈ શકો છો 

Courtesy : Instagram

હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય બની શકે

Courtesy : Instagram

બિહારનું જોગબની રેલ્વે સ્ટેશન એવું છે કે પડોશી દેશ નેપાળ થોડું જ માત્ર દૂર છે 

Courtesy : Instagram

આ અંતર એટલું ઓછું છે કે અહીંથી લોકો પગપાળા નેપાળ જાય છે. 

Courtesy : Instagram

તેને દેશનું છેલ્લું રેલવે સ્ટેશન પણ માનવામાં આવે છે.

Courtesy : Instagram

બીજી તરફ પશ્ચિમ બંગાળના સિંઘબાદ રેલવે સ્ટેશનને દેશનું છેલ્લું રેલવે સ્ટેશન પણ માનવામાં આવે છે.

Courtesy : Instagram

સિંઘબાદ રેલ્વે સ્ટેશન હબીબપુર જિલ્લામાં આવેલું છે, જેને સરહદી રેલ્વે સ્ટેશન કહેવામાં આવે છે.

Courtesy : Instagram

સિંઘબાદ રેલ્વે સ્ટેશન બાંગ્લાદેશ સરહદની ખૂબ નજીક આવેલું છે.

Courtesy : Instagram

18 વર્ષ પહેલા કેવી દેખાતી હતી જયા કિશોરી ? જુઓ તસવીર