42 વર્ષની ઉંમર, 2 દીકરાની માતા 18 વર્ષ બાદ પતિથી છુટાછેડા લેનાર ઐશ્વર્યાનો આવો છે પરિવાર

ઐશ્વર્યાનો જન્મ અભિનેતા રજનીકાંત અને ગાયક લતા રંગાચારીના ઘરે થયો હતો.તેને એક નાની બહેન સૌંદર્યા છે, જે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પણ કામ કરે છે. 18 વર્ષ બાદ છુટાછેડા લીધા છે. તો આજે આપણે ઐશ્વર્યાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jan 01, 2025 | 9:23 AM
ઐશ્વર્યા બે પુત્રોની માતા છે, પરંતુ આ ઉંમરે પણ તે ખૂબ જ ફિટ અને સુંદર લાગે છે. ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

1 / 13
ઐશ્વર્યા રજનીકાંતના પરિવાર તેમજ તેની ઉતાર-ચઢાવ ભરેલી લાઈફ વિશે જાણો

2 / 13
રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.ફિલ્મી દુનિયામાં નામ કમાતા પહેલા તેણે બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

3 / 13
 તેમની પત્નીનું નામ લતા રજનીકાંત છે. તેમના લગ્ન 26 ફેબ્રુઆરી 1981ના રોજ તિરુપતિમાં થયા હતા. તેમને 2 દીકરીઓ છે.સૌંદર્યા અને ઐશ્વર્યા.

4 / 13
સૌંદર્યા એક્ટર રજનીકાંતની નાની દીકરી છે. તે ફિલ્મી દુનિયામાં પણ સક્રિય છે. સૌંદર્યાનો જન્મ 20 સપ્ટેમ્બર 1984ના રોજ થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ગ્રાફિક ડિઝાઇનર તરીકે કરી હતી. વર્ષ 2010માં અશ્વિની રામ કુમાર સાથે લગ્ન કર્યા હતા. સાત વર્ષ પછી બંને અલગ થઈ ગયા. 2019માં બીજા લગ્ન કર્યા છે.

5 / 13
ઐશ્વર્યા રજનીકાંતનો જન્મ 1 જાન્યુઆરી 1982 રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પ્લેબેક સિંગર છે. જે તમિલ સિનેમામાં કામ કરે છે. તે અભિનેતા રજનીકાંત અને પ્લેબેક સિંગર લતા રજનીકાંતની મોટી પુત્રી છે અને અભિનેતા ધનુષની ભૂતપૂર્વ પત્ની પણ છે.

6 / 13
ઐશ્વર્યાએ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પાર્થી ભાસ્કર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રમનામાં પાર્શ્વ ગાયિકા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.તો આજે આપણે ઐશ્વર્યા રજનીકાંતની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

7 / 13
ઓગસ્ટ 2016માં ઐશ્વર્યાને યુએન વુમન સંસ્થા માટે ભારતની ગુડવિલ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી.માર્ચ 2017માં ઐશ્વર્યાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર યુએન હેડક્વાર્ટર ખાતે ભરતનાટ્યમ કર્યું હતુ.તેની ટીકા કરવામાં આવી હતી.

8 / 13
ઐશ્વર્યા અને ધનુષના 2004માં ચેન્નાઈમાં લગ્ન થયા હતા. તેમના લગ્નમાં ફિલ્મ ઉદ્યોગ અને રાજકીય દિગ્ગજોની હાજરી જોવા મળી હતી. જ્યાં ઐશ્વર્યા રજનીકાંત અને લતા રજનીકાંતની પુત્રી છે. ધનુષ ડિરેક્ટર કસ્તુરી રાજા અને વિજયાલક્ષ્મીનો પુત્ર છે.

9 / 13
ફિલ્મ નિર્દેશક કસ્તુરીરાજાના પુત્ર ધનુષ અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાના લગ્ન 18 નવેમ્બર 2004ના રોજ થયા છે. બંનેને બે પુત્રો છે. અંદાજે 18 વર્ષ બાદ બંનેએ નવેમ્બર 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી.

10 / 13
રજનીકાંતની દીકરી ભલે ક્યારેય પડદા પર હિરોઈન તરીકે દેખાઈ ન હોય, પરંતુ 42 વર્ષની ઉંમરે પણ ઐશ્વર્યા પોતાની સ્ટાઈલથી ચાહકોને દંગ કરી દે છે. તેની સ્ટાઈલ આજે પણ ચાહકોમાં હંમેશા ચર્ચાનું કારણ બને છે.

11 / 13
રિપોર્ટ્સ અનુસાર, ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાનું કારણ ધનુષ વર્કહોલિક હતું. એવું કહેવાય છે કે ધનુષ અને ઐશ્વર્યા વચ્ચે ઝઘડા થતા હતા, કારણ કે ધનુષ પરિવારને સમય આપી શકતો ન હતો.

12 / 13
સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત પણ ફિલ્મ સાથે જોડાયેલી છે. ઐશ્વર્યા ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પિતાની જેમ નામ કમાય ચૂકી છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

g clip-path="url(#clip0_868_265)">