Yoga tips : તમે પહેલીવાર યોગ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ વાત જાણી લો
ઘણા લોકો નવા વર્ષમાં પોતાને ફિટ રાખવા માટે યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લે છે. આવી સ્થિતિમાં જો તમે પ્રથમ વખત યોગ શરૂ કરવા જઈ રહ્યા છો તો નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલી આ બાબતોને ધ્યાનમાં રાખો.
Most Read Stories