IPO News: 14 રૂપિયામાં પર આવ્યો IPO, 400થી વધુ વખત થયો સબસ્ક્રાઈબ, GMP દર્શાવે છે નફો
આ IPo 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રોકાણકારો માટે ખુલ્લો હતો. રોકાણકારોએ કંપનીના IPO પર ઉદારતાથી રોકાણ કર્યું છે. આઈપીઓ ગ્રે માર્કેટમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે. કંપનીનો IPO 3 દિવસમાં 439 ગણો સબસ્ક્રાઇબ થયો છે. આ IPO રિટેલ કેટેગરીમાં 321 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
Most Read Stories