Vastu Tips : શું દરવાજા પાછળ કપડા લટકાવવા જોઈએ ? જાણો શું કહે છે વાસ્તુ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ મુકવા માટે જણાવવામાં આવેલું છે. પરંતુ મોટા ભાગના લોકોને તેની પૂરતી જાણકારી ન હોવાથી કેટલીક ભૂલો કરતા હોય છે જેના કારણે વાસ્તુદોષ થાય છે. આપણે મોટાભાગના લોકોના ઘરે જોયું હશે કે દરવાજાના પાછળ કપડા લટકાવતા હોય છે. દરવાજા પાછળ કપડા લટકાવવા કેટલા યોગ્ય છે તે જાણીશું.

| Updated on: Jan 01, 2025 | 12:16 PM
દરેક ઘરની નાની - મોટી આદતો આપણી જીવનશૈલીની સાથે ઘરની ઊર્જા અને વાતાવરણને પણ અસર કરે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો જગ્યાના અભાવના કારણે દરવાજા પાછળ કપડાં લટકાવતા હોય છે.

1 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરની ઉર્જાને સંતુલિત કરવા માટે નાની આદતો પર ખાસ ધ્યાન રાખવુ જોઈએ. વાસ્તુની દ્રષ્ટીએ ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની પ્રવેશ અને બહાર જવાનો મુખ્ય માર્ગ છે. જેથી દરવાજા પાછળ કપડાં લટકાવવાથી ઉર્જાને પ્રવેશ કરવામાં અવરોધ ઉત્પન્ન થાય છે.

2 / 7
દરવાજા પાછળ કપડા લટકાવવાને વાસ્તુ મુજબ શુભ માનવામાં આવતું નથી અને તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. પરિણામે ઘરમાં અશાંતિ, તણાવ અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે.

3 / 7
આ ઉપરાંત દરવાજા પાછળ કપડાં લટકાવવાથી માનસિક શાંતિ અને સકારાત્મક વિચારોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે. તેમજ પરિવારના સભ્યોના સંબંધો , કાર્યક્ષમતા અને સમૃદ્ધિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

4 / 7
કપડાં જે રુમના દરવાજા પાછળ લટકાવો છો તે રુમમાં નકારાત્મક ઉર્જા વધી જવાથી લોકોનું મન અસ્થિર થઈ શકે છે.  ગંદા અને પહેરેલા કપડા દરવાજા પાછળ લગાવવાથી રુમનું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે.

5 / 7
દરવાજા પાછળ કપડાં લટકાવવાની આદત છોડી દો. તેના બદલે, કપડા રાખવા માટે અલગ જગ્યા રાખો, જેમ કે અલમારી અથવા દિવાલ પર હૂક લગાવીને કપડાં લટકાવી શકો છો.

6 / 7
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

7 / 7

વાસ્તુશાસ્ત્રની આવી જ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

g clip-path="url(#clip0_868_265)">