2025માં BCCI રોહિત-વિરાટને આપશે મોટો ઝટકો? કરોડોનું થઈ શકે છે નુકસાન, આ ખેલાડીઓને થશે બમ્પર ફાયદો
2024નું વર્ષ ટીમ ઈન્ડિયા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ 2024માં પોતાનો જાદુ ચલાવી શક્યા નથી. યશસ્વી જયસ્વાલ અને નીતિશ કુમાર રેડ્ડીએ ખૂબ પ્રભાવિત કર્યા. શક્ય છે કે 2025માં BCCI ટીમ ઈન્ડિયાના દિગ્ગજોને મોટો ફટકો આપી શકે અને તેમને A+ ગ્રેડમાંથી A ગ્રેડમાં મોકલી શકે. જ્યારે જયસ્વાલ અને રેડ્ડી જેવા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ચાલો ટીમ ઈન્ડિયાના કેટલાક એવા ખેલાડીઓ પર એક નજર કરીએ, જેમાંથી BCCI આ વર્ષે કેટલાકને પ્રમોટ કરી શકે છે અને કેટલાકને ડિમોટ કરી શકે છે.
Most Read Stories