2 January 2025

ટાલ પર પણ ઉગશે નવા વાળ! અજમાવી જુઓ આ ઘરેલુ ઉપચાર  

Pic credit - gettyimage

ટાલ પડવી એ આજકાલ સામાન્ય સમસ્યા બની રહી છે. તણાવ, ખરાબ જીવનશૈલી, ખોટી ખાનપાન અને પ્રદૂષણના કારણે વાળ ખરવાની સમસ્યા વધી રહી છે.

Pic credit - gettyimage

ખાસ કરીને પુરુષોમાં ટાલ પડવી એ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે.

Pic credit - gettyimage

ટાલ પડવાથી પરેશાન લોકોના મનમાં પહેલો પ્રશ્ન એ જ હોય છે શું ફરી વાળ ઉગાડી શકાય? 

Pic credit - gettyimage

જી હા, હેર ટ્રાન્સપ્લાન સિવાય પણ તમે કેટલાક ઘરેલુ ઉપચારથી તમારા માથા પર નવા વાળ લાવી શકો છો 

Pic credit - gettyimage

ડુંગળીનો રસ કાઢીને ટાલ પર લગાવો. તેને 20-30 મિનિટ માટે રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઈ લો. આ અઠવાડિયામાં 2-3 વખત કરો

Pic credit - gettyimage

એલોવેરા વાળના મૂળને પોષણ આપે છે અને તેમને મજબૂત બનાવે છે અને ટાલ દૂર કરી નવા વાળ ઉગાળશે

Pic credit - gettyimage

નાળિયેર તેલમાં આમળા પાવડર મિક્સ કરો અને તેને ગરમ કરો. હવે તે ઠંડુ થાય પછી સ્કાલ્પ પર માલિશ કરો અને આખી રાત રહેવા દો

Pic credit - gettyimage

મેથીના દાણાને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે તેને પીસીને તેની પેસ્ટ બનાવીને માથા પર લગાવો. 30 મિનિટ બાદ ધોઈ લો

Pic credit - gettyimage

પ્રોટીનથી ભરપૂર ખોરાક લો, જેમ કે ઈંડા, દૂધ, દહીં અને બદામ. લીલા શાકભાજી અને તાજા ફળો ખાઓ. દરરોજ 30 મિનિટ વ્યાયામ કરો.

Pic credit - gettyimage

આ સિવાય કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરો, બહાર નીકળતા માથે ટોપી પહેરો 

Pic credit - gettyimage

નોંધ : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી કોઈ પણ રેમેડી અનુસરતા પહેલા તબીબ સલાહ લો. 

Pic credit - gettyimage