અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન માટે શોધી રહ્યા છો સસ્તી બાઇક ? તો આ ઓપ્શન છે તમારા માટે બેસ્ટ

જો તમે દરરોજ અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરો છો અને આ માટે સસ્તી અને સારી બાઈક શોધી રહ્યો છો તો આજે અમે તમને આ લેખમાં તમારી જરૂરિયાત મુજબની કેટલીક બાઈક વિશે જણાવીશું, જે તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

| Updated on: Jan 01, 2025 | 6:00 PM
જો તમે એવી બાઇક શોધી રહ્યા છો જે રોજીંદી મુસાફરી માટે યોગ્ય હોય, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. અહીં અમે તમને કેટલાક બેસ્ટ ઓપ્શન જણાવવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન માટે માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

1 / 6
પ્રથમ બાઇક Bajaj Freedom 125 CNG છે, જે વિશ્વની પ્રથમ CNG બાઇક છે. આ બાઇકની શરૂઆતની કિંમત 95 હજાર રૂપિયા છે અને ટોપ-એન્ડ ડિસ્ક LED વેરિઅન્ટની કિંમત 1.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ બાઇકનું મેન્ટેનન્સ ઓછું છે અને બાઇકનું માઇલેજ પણ ખૂબ જ સારું છે.

2 / 6
બજાજની આ CNG બાઇક પેટ્રોલ અને CNG બંને પર ચાલે છે. તેનું એન્જિન 9.5 PSનો પાવર અને 9.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક CNG પર 102 કિમી પ્રતિ કિલો માઈલેજ આપે છે. આ સિવાય તે પેટ્રોલ પર 64 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે.

3 / 6
બીજી બાઇક Hero Splendor Plus છે, જેની અમદાવાદમાં એક્સ-શોરૂમ કિંમત 77,172 રૂપિયા છે. રેગ્યુલર મોડલની જેમ આ બાઇકમાં એર કૂલ્ડ 97.2cc સ્લોપર એન્જિન છે જે 8000rpm પર 8.02hp પાવર અને 6000rpm પર 8.05Nm ટોર્ક જનરેટ કરે છે.

4 / 6
બાઇકનું એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જે 100 સીસી કમ્પ્યુટર બાઇક માટે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક  70 kmplની માઈલેજ છે. તેમાં હીરોની i3s સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

5 / 6
ત્રીજી બાઇક Honda SP 125 છે. ભારતમાં Honda SP 125ની કિંમત  88,345 રૂપિયાથી શરૂ થાય છે, જે 92,345 રૂપિયા સુધી જાય છે. આ Honda બાઈક બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં Honda SP 125 Drum અને Honda SP 125 ડિસ્કનો સમાવેશ થાય છે. આ બાઇકની માઈલેજ 64 kmpl છે.

6 / 6

Follow Us:
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

g clip-path="url(#clip0_868_265)">