વિરાટ કોહલી-રોહિત શર્મા નિવૃત્તિ લેશે તો ટીમ ઈન્ડિયાનું શું થશે? ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપ્યો યોગ્ય જવાબ

રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસના સમાચાર વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ ડેરેન લેહમેને મોટું નિવેદન આપ્યું છે. તેણે રોહિત અને વિરાટને મહાન ખેલાડી ગણાવ્યા. પરંતુ એમ પણ કહ્યું કે જો આ બંને નિવૃત્ત થઈ જશે તો તેમને ભારતીય ક્રિકેટને કોઈ ચિંતા રહેશે નહીં.

| Updated on: Dec 31, 2024 | 8:17 PM
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ફરી એકવાર ભારતના બે મોટા દિગ્ગજ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના નિવૃત્તિને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બંનેના ખરાબ ફોર્મ ઉપરાંત તેમની વધતી ઉંમર પણ તેનું કારણ છે. જો કે આ મામલે બંને દિગ્ગજો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

1 / 5
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ડેરેન લેહમેને આ બંનેને લઈને મોટું નિવેદન આપ્યું છે. લેહમેને સ્પષ્ટ કહ્યું છે કે ભારત પાસે ઘણા યુવા પ્રતિભાશાળી બેટ્સમેનો છે જે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું સ્થાન લેવા માટે સક્ષમ છે.

2 / 5
રોહિત અને વિરાટના વર્તમાન ફોર્મ અને તેમની નિવૃત્તિ વિશે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ લેહમેને કહ્યું, 'જુઓ, જ્યારે પણ તેઓ નિવૃત્તિ લેવાનું નક્કી કરે છે અને આગામી થોડા દિવસોમાં જે પણ થશે, તે સ્વાભાવિક છે. લાંબા સમયથી ભારત માટે તેઓ મહાન ખેલાડી રહ્યા છે. જ્યારે પણ આ બંને ખેલાડીઓ નિવૃત્તિ લેવાનો નિર્ણય લેશે, ત્યારે એટલા પ્રતિભાશાળી યુવાનો હશે કે જે ભારતીય ક્રિકેટને વધુ સારી સ્થિતિમાં લાવશે.

3 / 5
છેલ્લા ઘણા સમયથી રોહિત અને કોહલીની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયામાં તેમની જગ્યા કોણ લેશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. લેહમેને કહ્યું કે જો રોહિત અને વિરાટ સંન્યાસ લેશે તો તે ટીમ ઈન્ડિયા માટે વધારે ચિંતિત નહીં હોય. લેહમેને વધુમાં કહ્યું, 'અમે વાસ્તવમાં યુવા ખેલાડીઓને ભારત માટે આગળ વધતા અને આગલા સ્તર પર સારું રમતા જોઈ રહ્યા છીએ. ભારતીય ક્રિકેટમાં એટલી ઊંડાઈ છે કે હું વધારે ચિંતા નહીં કરું.

4 / 5
54 વર્ષીય લેહમેને ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટ મેચમાં 5 સદીની મદદથી 2909 રન બનાવ્યા છે. ODI ફોર્મેટમાં તેણે 117 મેચ રમી અને ચાર સદીની મદદથી 3784 રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1999માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. ત્યારબાદ 2003માં પણ તે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો જે ચેમ્પિયન બની હતી. આ દરમિયાન તેણે 8 ઈનિંગ્સમાં 44.80ની એવરેજથી 224 રન બનાવ્યા હતા. (All Photo Credit : PTI / X / ESPN)

5 / 5
Follow Us:
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

g clip-path="url(#clip0_868_265)">