PhonePe અને Google Pay યુઝર્સ માટે ચેતવણી ! સરકારે આપ્યો આટલો સમય 

NPCI યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નું સંચાલન કરે છે. તેનો ઉપયોગ વ્યવહારો અને ખરીદી કરતી વખતે વેપારીઓને રીઅલ-ટાઇમ ચૂકવણી માટે થાય છે. જોકે આ માટે હવે નવી માહિતી સામે આવી છે. જે યુઝર્સે જાણવી જરૂરી છે.

| Updated on: Jan 01, 2025 | 11:34 PM
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ PhonePe અને GooglePe ઓપરેટ કરતી UPI એપ્સ જેવી કંપનીઓને રાહત આપી છે. NPCI એ થર્ડ પાર્ટી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર 30 ટકા બજાર મર્યાદા લાગુ કરવા માટેનો સમયગાળો બે વર્ષ એટલે કે 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવ્યો છે. આ ત્રીજી વખત છે જ્યારે NPCIએ સમયમર્યાદા લંબાવી છે.

1 / 7
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને વર્તમાન થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર્સ (TPAP) માટે વોલ્યુમ લિમિટનું પાલન કરવાની સમયમર્યાદા બે વર્ષ એટલે કે ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે. આ તે TPAPs છે જેનું બજાર મર્યાદા ઓળંગે છે.

2 / 7
NPCI એ શરૂઆતમાં નવેમ્બર, 2020 માં UPI એપ્સ દ્વારા પ્રક્રિયા કરી શકાય તેવા વ્યવહારોના વોલ્યુમ પર 30 ટકા મર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે હાલની કંપનીઓને જથ્થાની મર્યાદાનું પાલન કરવા માટે બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. હાલમાં, મુખ્ય TPPA જેમ કે Google Pay અને Phone Pay 80 ટકાથી વધુ UPI વ્યવહારો માટે એકાઉન્ટ ધરાવે છે.

3 / 7
NPCI યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નું સંચાલન કરે છે. વ્યવહારો અને ખરીદી કરતી વખતે તેનો ઉપયોગ વેપારીઓને રીઅલ-ટાઇમ ચૂકવણી માટે થાય છે. NPCI અનુસાર, 30 ટકાની મર્યાદાની ગણતરી છેલ્લા સળંગ ત્રણ મહિનામાં UPIમાં થયેલા વ્યવહારોના કુલ વોલ્યુમના આધારે કરવામાં આવશે.

4 / 7
30 ટકા બજારહિસ્સો હાંસલ કરવા માટે, જે સંસ્થાઓ UPI વ્યવહારોમાં 30 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવે છે તેમણે નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરવું પડશે. દરમિયાન, NPCI એ તૃતીય-પક્ષ એપ પ્રદાતા WhatsApp Pay માટે UPI વપરાશકર્તાઓના સમાવેશ પરની મર્યાદા તાત્કાલિક અસરથી દૂર કરી છે.

5 / 7
WhatsApp Pay હવે UPI સેવાઓને ભારતમાં તેના સમગ્ર યુઝર બેઝ સુધી વિસ્તારી શકે છે. અગાઉ, NPCI, WhatsApp Pay ને તબક્કાવાર રીતે તેના UPI વપરાશકર્તા આધારને વિસ્તૃત કરવાની મંજૂરી આપી હતી.

6 / 7
આ મર્યાદા 10 કરોડ યુઝર્સની હતી જેને NPCI દ્વારા હટાવી દેવામાં આવી છે. NPCI, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનની પહેલ, ભારતમાં છૂટક ચુકવણી અને પતાવટ પ્રણાલીના સંચાલન માટે એક મુખ્ય સંસ્થા છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">