Income Tax payers માટે આવ્યા ગુડ ન્યૂઝ, રિટર્ન ભરવાની તારીખ લંબાઈ
અસેસમેન્ટ વર્ષ 2024-25 (એટલે કે નાણાકીય વર્ષ 2023-24) માટે સુધારેલા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ અગાઉ 31 ડિસેમ્બર હતી. જેને હવે લગભગ બે અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવાથી બચી જશે.
Most Read Stories