Government Company Share: વર્ષના અંતિમ દિવસે આ સરકારી કંપનીના શેરોએ બનાવ્યો રેકોર્ડ, ગવરમેન્ટે કર્યું છે મોટું રોકાણ
ટ્રેડિંગ દરમિયાન આ કંપનીના શેર 9.35 ટકા ઉછળીને 413.95 રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ છે. જોકે, ટ્રેડિંગના અંતે પ્રોફિટ-બુકિંગને કારણે શેરમાં ફાયદો ઓછો થયો હતો. બે ટ્રેડિંગ દિવસોમાં શેરમાં લગભગ 18 ટકાનો વધારો થયો છે.
Most Read Stories