ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમના વિવાદ પર મૌન તોડ્યું, કોચ-ખેલાડીઓની ચર્ચા બહાર ન જવી જોઈએ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે BGTની પાંચમી અને છેલ્લી મેચ શુક્રવારથી સિડનીમાં રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-2થી પાછળ છે. સિડનીમાં રમાનાર મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં વિવાદના રિપોર્ટ સામે આવ્યા છે.
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર છે.ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમના વિવાદ પર મૌન તોડ્યું
Most Read Stories