AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani School Fees : આખરે કેટલી છે ધીરુભાઈ અંબાણી સ્કૂલની ફી ? સામાન્ય લોકો માટે કેટલી મોંઘી જાણો અહીં

Dhirubhai Ambani International School Fees: સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોટાભાગે સેલિબ્રિટિના બાળકો અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ શાળામાં તમારા બાળકોને ભણાવવા છે તો જાણો કેટલી છે ત્યાની ફી?

| Updated on: Jan 02, 2025 | 12:34 PM
Share
મુંબઈમાં સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS)ની સ્થાપના વર્ષ 2003માં નીતા અંબાણીએ કરી હતી અને આ શાળા બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જાણીતી છે. આ શાળાનું નામ ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મોટાભાગે આ શાળામાં સેલિબ્રિટિના બાળકો અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ શાળામાં તમારા બાળકોને ભણાવવા છે તો જાણો કેટલી છે ત્યાની ફી?

1 / 6
DAIS એટલે કે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ IGCSE, ICSE અને IBDP કાર્યક્રમોની મદદથી કિન્ડરગાર્ટનથી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમો છે. માત્ર શિક્ષણ કરતાં વધુ, આ શાળા બાળકોના સર્વાંગી વિકાસ અને તેમને સારા માનવ અને પરિપક્વ નાગરિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

2 / 6
શાળાનું ફી માળખું બોર્ડ અને વર્ગ પ્રમાણે છે. અહીં, તમે જે વર્ગ અને બોર્ડમાં બાળકનો પ્રવેશ મેળવશો તે જ મુજબ, તમારે તમારા ખિસ્સા પર બોજ નાખવો પડશે.2024 શૈક્ષણિક વર્ષમાં, DAIS ફી કિન્ડરગાર્ટન માટે ₹1,400,000 થી ધોરણ 12 માટે ₹2,000,000 સુધીની છે. આ ફીમાં પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ અને ટ્રાન્સપોર્ટેશન જેવી આવશ્યક વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. શાળા જરૂરિયાતમંદ બાળકોને શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે.

3 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફીની વાત કરીએ તો. આ શાળામાં અરજી ફી – રૂ. 5000, વાર્ષિક ફી – રૂ. 1,70,000 છે. એટલે કે જો તમારુ બાળક LKG થી ધોરણ 7 સુધીનો અભ્યાસ કરે છે તો તેની ફી તમારે 1,70,000 રૂપિયા ચૂકવવી પડશે.

4 / 6
જ્યારે ધોરણ 8 થી 10ના ICSE વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફી - રૂ 1,85,000 છે. આ સાથે વર્ગ 8 થી 10 માટે IGCSE વાર્ષિક ફી - રૂ 5.9 લાખ IBDP બોર્ડની ધોરણ 11 અને 12ની વાર્ષિક ફી 9.65 લાખ રૂપિયા છે. વધારે જાણકારી તમે શાળા વેબસાઈટ પર આપેલ ફોન નંબર પર કોલ કરી મેળવી શકો છો. આ માત્ર કોર્ષ ફી છે ઓવર ઓલ ખર્ચો 2,000,000 સુધીનો થઈ શકે છે

5 / 6
DAIS ના ઘણા વિદ્યાર્થીઓએ વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે. આકાશ અંબાણી, ઈશાન ધવન અને શ્લોકા મહેતા અંબાણી કેટલાક પ્રખ્યાત નામ છે. ખુશી કપૂર, સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, સુહાના ખાન, આર્યન ખાન, સારા તેંડુલકર, અર્જુન તેંડુલકર, ન્યાસા દેવગન, અનન્યા પાંડે જેવી ઘણી હસ્તીઓના બાળકો પણ અહીં ભણ્યા છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">