Jheel Mehta Wedding: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ બની દુલ્હન, લાલ ડ્રેસમાં લાગી રાણી જેવી

Jheel Mehta Wedding: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ઝિલ મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. બ્રાઇડલ આઉટફિટમાં ઝિલ ખૂબ જ સુંદર લાગી રહી છે.

| Updated on: Jan 01, 2025 | 2:33 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની નાનકડી સોનુ હવે મોટી થઈ ગઇ છે, ઝિલ મહેતાએ લગ્નગ્રંથિથી જોડાઈ ગઇ છે.

1 / 7
ઝિલ મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વેડિંગ ડ્રેસમાં ઝિલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

2 / 7
ઝીલે લાલ રંગનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઝીલ એટલી સુંદર દેખાતી હતી કે કોઈ તેમના પરથી નજર હટાવી શકતું ન હતું.

3 / 7
ઝીલે શાનદાર મ્યુઝિક સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. ઘૂંઘટ સાથે આવેલી ઝીલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

4 / 7
ઝિલને દુલ્હનના પોશાકમાં જોઈને આદિત્ય ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. લોકો તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

5 / 7
28 ડિસેમ્બરે ઝિલ અને આદિત્યના લગ્ન હતા. તેણે પોતાના લગ્નના તમામ ફંક્શનના વીડિયો શેર કર્યા છે. જેમાં બંને પોતાના લગ્નને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.

6 / 7
ઝિલ અને આદિત્ય 14 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે હવે લગ્ન કરી લીધા છે. બંને એકબીજાને પરિણીત યુગલ તરીકે જોઈને ખૂબ જ ખુશ હતા.તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ ઝિલ મહેતાએ અભિનયની દુનિયાથી અંતર બનાવી લીધું છે. તે હવે બિઝનેસ વુમન બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ આ વિશે માહિતી આપે છે.

7 / 7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે તામામ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

g clip-path="url(#clip0_868_265)">