IND v AUS: વર્ષ 2024નો અંત હાર સાથે કર્યો, તો 2025ની શરુઆત ભારતીય ટીમ જીત સાથે કરે તેવી આશા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખુબ જ મહત્વની રહેવાની છે. તો ચાલો જાણીએ તમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ ક્યાં લાઈવ જોઈ શકશો.
Most Read Stories