AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાંબા વાળ અને ખતરનાક અંદાજ ! ‘ધુરંધર’ ફિલ્મથી રણવીર સિંહનો લુક થયો Leak, જુઓ-Photo

રણવીરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા પછી લોકોને 'એનિમલ'ના રણબીર કપૂર અને 'પઠાણ'ના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ છે.

| Updated on: Jan 02, 2025 | 9:52 AM
Share
બોક્સ ઓફિસ પરના તગડી જંગ વચ્ચે રણવીર સિંહની આગામી ફિલ્મની લાંબી રાહ જોવાઈ રહી છે. રણવીર સિંહ પાસે ઘણી બધી ફિલ્મો છે, પરંતુ અંગત જીવનના કારણે તે થોડો વ્યસ્ત હતો. જો કે, હવે રણવીર સિંહ ફરીથી શૂટિંગમાં પાછો ફર્યો છે. દરમિયાન, તેની આગામી ફિલ્મ 'ધુરંધર'ના સેટ પરથી અભિનેતાનો લુક લીક થઈ ગયો છે.

1 / 5
રણવીરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા પછી લોકોને 'એનિમલ'ના રણબીર કપૂર અને 'પઠાણ'ના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ છે.

રણવીરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા પછી લોકોને 'એનિમલ'ના રણબીર કપૂર અને 'પઠાણ'ના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ છે.

2 / 5
રણવીર સિંહ વર્ષ 2024માં અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહનો કેમિયો હતો. વર્ષ 2024માં મુખ્ય હીરો તરીકે રણવીર સાથેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. રણવીર હાલમાં 'ધુરંધર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન તેની કેટલીક તસવીરો લીક થઈ છે.

3 / 5
વાયરલ થઈ રહેલી તસવીરોમાં રણવીર સિંહ લાંબી દાઢી, સૂટ-બૂટ અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર 'ધુરંધર'ના સેટની છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ સરદાર ગેટઅપમાં જોવા મળશે. એટલું જ નહીં, 24 સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રણવીર સિંહ ખુલ્લા લાંબા વાળ સાથે જોવા મળી શકે છે. તેના હાથમાં સિગારેટ પણ દેખાઈ રહી છે.

4 / 5
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેમાં રણવીર સિંહ સિગારેટ પીતો ફરતો જોવા મળે છે. એક માણસ બાળકને લઈને આવે છે અને તેને વાનમાં બેસાડે છે. દ્રશ્ય જોઈને લાગે છે કે બાળકનું અપહરણ થઈ રહ્યું છે. આ વીડિયો અને તસવીરો જોયા બાદ ચાહકોનું કહેવું છે કે રણવીરનો સરદાર લૂક 'એનિમલ'ના રણબીર કપૂર સાથે મેચ થાય છે. ખુલ્લા લાંબા વાળ સાથે તેને જોઈને 'પઠાણ'ના શાહરૂખ ખાનની પણ યાદ અપાવે છે. આ સિવાય રણવીર સિંહના લાંબા વાળનો લુક પણ તેના ખિલજી પાત્રને દર્શાવે છે.

5 / 5
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">