WhatsApp પર કરી શકશો કોલ શેડ્યૂલ, આ છે પ્રોસેસ
ઘણી વખત આપણે ગર્લફ્રેન્ડ, ફ્રેન્ડ કે ફેમિલી ટાઈમ કહેવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ હવે તમે કૉલ શેડ્યૂલ કરી શકો છો. WhatsApp તમને દરેક વસ્તુને શેડ્યૂલ કરવાની સુવિધા આપી રહ્યું છે, પછી તે ઓફિસ મીટિંગ હોય કે ફેમિલી ગ્રુપ ગોસિપ કોલ હોય. આ માટે તમારે માત્ર એક નાની પ્રક્રિયાને અનુસરવી પડશે.
Most Read Stories