IPS ને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા

ભારતીય પોલીસ સેવા (IPS) મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુનાઓનો સામનો કરવા માટે કામ કરે છે. ત્યારે આ હોદા પર રહેલા માણસને કોણ સસ્પેન્ડ કરી શકે ? તેવો પણ પ્રશ્ન તમારા મનમાં થતો હશે.

| Updated on: Jan 01, 2025 | 10:00 PM
IPS અધિકારીઓની ભરતી UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે.

1 / 6
બ્રિટિશ શાસન દરમિયાન, IPS 'Imperial Police' તરીકે ઓળખાતા હતા.

2 / 6
IPS અધિકારીઓને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA)માં તાલીમ આપવામાં આવે છે.

3 / 6
IPS પોસ્ટની અંદર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, ઇન્સ્પેક્ટર જનરલ, એડિશનલ ડાયરેક્ટર જનરલ, પોલીસ ડિરેક્ટર જનરલ જેવી પોસ્ટ્સ છે.

4 / 6
IPS અધિકારીને સસ્પેન્ડ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે જેના હેઠળ તે કામ કરે છે. આ સિવાય IPS અધિકારી જે સરકાર માટે કામ કરે છે તે સરકાર પાસે તેને સસ્પેન્ડ કરવાનો અધિકાર છે.

5 / 6
IPSને સસ્પેન્ડ કરવા પર રાજ્ય સરકારે 15 દિવસમાં કેન્દ્રને આ અંગેનો રિપોર્ટ મોકલવો પડશે. ગુજરાતમાં પણ આ જ રીતે સરકાર પાસે સત્તા છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">