Visa Free Travel : ભારતીયો હવે 2026 સુધી વિઝા વિના જઈ શકશે આ દેશના પ્રવાસે

આ દેશે પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં ભારતીય નાગરિકો માટે વિઝા મુક્તિને સત્તાવાર રીતે 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિઝા લિબરેશન પ્લાન પહેલીવાર ડિસેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

| Updated on: Jan 01, 2025 | 7:45 PM
મલેશિયાએ દેશના પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં ભારતીય નાગરિકો માટે વિઝા મુક્તિને સત્તાવાર રીતે 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી છે.

1 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિઝા લિબરેશન પ્લાન પહેલીવાર ડિસેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ યોજના ભારતીય પ્રવાસીઓને 30 દિવસ સુધી વિઝા વિના મલેશિયા જવાની મંજૂરી આપે છે.

2 / 6
મલેશિયામાં એન્ટ્રી માટે ભારતીય નાગરિકોએ આગમન પર રિટર્ન ફ્લાઇટ ટિકિટ અને પર્યાપ્ત ફંડનો પુરાવો, જેમ કે બેંક સ્ટેટમેન્ટ અથવા ક્રેડિટ કાર્ડ રજૂ કરવું આવશ્યક છે. હાલમાં બે એરલાઈન્સ કોલકાતા અને કુઆલાલંપુર વચ્ચે ફ્લાઈટ ચલાવે છે.

3 / 6
મલેશિયાના પ્રવાસન ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. COVID-19 મહામારી પહેલા 2019માં 7,35,000થી વધુ લોકો મલેશિયા ગયા હતા.

4 / 6
જ્યારે વિઝા છૂટછાટ બાદ ભારતીઓ પ્રવાસીઓની સંખ્યા વધારો થયો છે. 2024માં આ આંકડો 10 લાખને વટાવી ગયો છે. જે 2019ની સરખામણીમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો છે.

5 / 6
કામ અથવા અન્ય હેતુ માટે આવતા પ્રવાસીઓએ મલેશિયામાં પ્રવેશતા પહેલા યોગ્ય વિઝા મેળવવા આવશ્યક છે. કારણ કે બિઝનેસ વિઝા સામાન્ય રીતે 30 દિવસ માટે માન્ય હોય છે અને વર્ક વિઝા બે વર્ષ સુધી હોય છે. (Image - Freepik)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">