વર્ષ 2025માં આ ભારતીય ક્રિકેટરો સંન્યાસ લઈ શકે છે, જુઓ તસવીરો

વર્ષ 2024માં કેટલાક ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. 2025માં પણ કેટલાક ખેલાડીઓ સંન્યાસ લઈ શકે છે. આજે અમે તમને કેટલાક એવા ખેલાડીઓ વિશે જણાવીશું જે નવા વર્ષે એટલે કે, 2025માં સંન્યાસ લઈ શકે છે.

| Updated on: Jan 01, 2025 | 10:56 AM
2024માં કેટલાક ફેમસ ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ડેવિડ વોર્નર, શિખર ધવન, જેમ્સ એન્ડરસન, રવિચંદ્રન અશ્વિન સહિત કેટલાક ખેલાડીઓએ પોતાના ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું છે. તો રોહિત શર્મા , વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટનએ અલવિદા કહ્યું છે.

1 / 8
વર્ષ 2025માં પણ કેટલાક ક્રિકેટર સંન્યાસ લઈ શકે છે. ખાસ કરીને ફેમસ ક્રિકેટર 2025માં ક્રિકેટને અલવિદા કહી શકે છે. આજે અમે તમને પાંચ એવા ચર્ચિત નામ વિશે જણાવીશું જે 2025માં ક્રિકેટને અલવિદા કહી શકે છે.તો ચાલો જાણીએ આ 5 ક્રિકેટરો કોણ કોણ છે.

2 / 8
 ભારત માટે 430થી વધુ ઈન્ટરનેશનલ વિકેટ લેનાર ઈશાંત શર્માએ છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2023માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કાનપુરમાં રમી હતી. ત્યારબાદથી 36 વર્ષનો ખેલાડી ઈશાંત શર્મા ભારતીય ટીમમાંથી દુર છે. વર્ષ 2024 પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે જોવાનું રહેશે કે, ઈશાંત પોતાના ક્રિકેટ કરિયર પર નવા વર્ષે શું નિર્ણય લે છે.

3 / 8
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ફરી એકવાર ભારતના બે મોટા દિગ્ગજ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના નિવૃત્તિને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલીએ 4 મેચની 7 ઇનિંગ્સમાં 27.83ની એવરેજથી 167 રન બનાવ્યા છે. જેમાં 1 સદીનો સમાવેશ થાય છે. પરંતુ આ સદી સિવાય તે આખી સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નથી.વિરાટ કોહલી પણ સંન્યાસ લઈ શકે છે,

4 / 8
ભારતીય ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન રોહિત શર્માનું વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતુ. રિપોર્ટ મુજબ સિડનીમાં રમાય રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ બાદ 37 વર્ષીય રોહિત શર્મા મોટો નિર્ણય લઈ શકે છે. રિપોર્ટ મુજબ રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. રોહિત શર્માએ 67 ટેસ્ટ મેચમાં 4301 રન બનાવ્યા છે. તેના નામે 12 સદી પણ સામેલ છે.

5 / 8
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પણ આ લિસ્ટમાં છે. 36 વર્ષીય જાડેજાએ આ વર્ષ ટી-20 વર્લ્ડકપમાં જીત અપાવ્યા બાદ ટી20 ઈન્ટરનેશલમાંથી સંન્યાસ લીધો હતો. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, તે 2025માં ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાંથી વિદાય લઈ શકે છે. 2024માં તેનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નથી, તેમણે અત્યારસુધઈ 79 ટેસ્ટમાં 3331 રન બનાવ્યા છે. 323 વિકેટ લીધી છે.

6 / 8
ચેતેશ્વર પુજારાએ કોઈ ટી-20 ઈન્ટરનેશનલ રમી નથી. તે છેલ્લી વનડે 2014માં રમ્યો હતો પરંતુ 2011 થી 2023 સુધી ભારત માટે ટેસ્ટ મેચ રમતા જોવા મળ્યો હતો. 36 વર્ષીય પુજારાએ પોતાની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમી હતી. ત્યારબાદ તે ટીમમાંથી બહાર છે. ભારત માટે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવનાર પુજારાએ પણ નવા વર્ષ ક્રિકેટમાંથી રિટાયર થઈ શકે છે.

7 / 8
36 વર્ષીય અજિંક્ય રહાણે હાલમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તે ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમયથી બહાર છે. તેમણે છેલ્લી ટેસ્ટ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ જુલાઈ 2023માં રમી હતી. ત્યારબાદ તે ટેસ્ટ ટીમમાંથી બહાર છે. અજિક્ય રહાણે પણ 2025માં પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટ પર મોટો નિર્ણય લઈ શકેછે. રહાણે 85 ટેસ્ટમાં 5 હજારથી વધુ રન બનાવ્યા છે.

8 / 8

રોહિત શર્માના ક્રિકેટને લઈ વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">