કાશ્મીરને મળ્યા નવા SSP, પહેલા જ ઓપરેશનમાં હિઝબુલ આતંકીને કર્યો હતો ઠાર, જુઓ Photos
તનુ શ્રી બિહારના જમુઈની રહેવાસી છે. તેમના પિતા સુબોધ કુમાર ડીઆઈજી રહી ચૂક્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે તનુ શ્રી પરિણીત છે અને તેણે પારિવારિક જવાબદારીઓ નિભાવતા UPSC પરીક્ષા પાસ કરી છે.
Most Read Stories