10 March 2025

શુભમન ગિલના પ્રેમમાં છે આ 23 વર્ષની એક્ટ્રેસ? વાયરલ ફોટો બાદ થઈ રહી છે ચર્ચા

Pic credit - google

ભારતીય સ્ટાર ક્રિકેટર શુભમન ગિલનું નામ અવારનવાર કોઈને કોઈ અભિનેત્રી સાથે જોડાય છે. શુભમન ગિલ હવે ફરી એકવાર તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે.

Pic credit - google

એવી ચર્ચા છે કે ટીવી અભિનેત્રીઓ અવનીત કૌર અને શુભમન ગિલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના રિલેશનશિપમાં હોવાના સમાચાર હાલમાં ઈન્ટરનેટ પર છવાયેલા છે.

Pic credit - google

શુભમન ગિલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે, અવનીત તાજેતરમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચ જોવા પહોંચી હતી.

Pic credit - google

અવનીત ભારતીય ટીમને સપોર્ટ કરતી  જોવા મળી હતી. આ દરમિયાન તેણે ઘણી તસવીરો પણ શેર કરી હતી, જે પછી તેના અને શુભમન ગિલના ડેટિંગના સમાચારે જોર પકડ્યું હતું.

Pic credit - google

અવનીતની પોસ્ટ પર ઘણા યુઝર્સ તેને શુભમન ગિલનું નામ કમેન્ટ્સમાં લખી રહ્યા. તેમાં એક યુઝરે લખ્યું- ગિલને અમારો જીજા બનાવી દો.

Pic credit - google

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અવનીત અને શુભમન સાથે જોવા મળ્યા છે. ડેટિંગની ચર્ચા વચ્ચે બંનેની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Pic credit - google

જોકે, અવનીત કે શુભમને હજુ સુધી ડેટિંગના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે શું છે તેમના સંબંધોનું સત્ય? આ ફક્ત તે જ કહી શકે છે.

Pic credit - google

તે જ સમયે, શુભમન ગિલ પહેલા, અવનીત રાઘવ શર્મા સાથેના સંબંધમાં હોવાના અહેવાલો હતા.

Pic credit - google