AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું ભત્રીજી કાકાની મિલકતમાં હિસ્સો મેળવી શકે છે, જાણો

ભત્રીજી (એટલે કે, ભાઈની બહેન) કેટલીક પરિસ્થિતિઓમાં કાકાની સંપત્તિ પર દાવો કરી શકે છે પરંતુ તે કેટલીક વાતો પર નિર્ભર કરે છે.કેટલાક કિસ્સાઓમાં, ભત્રીજી કે ભત્રીજાને પણ દાવો કરવાનો અધિકાર હોઈ શકે છે,

| Updated on: Apr 28, 2025 | 7:37 AM
Share
 હા, ભત્રીજી કાકાની મિલકત પર હકનો દાવો કરી શકે છે, પરંતુ અમુક શરતો સાથે. જો કાકાને કોઈ સંતાન ન હોય, તો ભત્રીજી તેની મિલકતનો વારસો મેળવી શકે છે,

1 / 8
 સંપત્તિ સ્વ-અર્જિત છે કે પૈતૃક સંપત્તિ તે જાણવું ખુબ જરુરી છે. સ્વ-અર્જિત સંપત્તિ એટલે કે, કાકાની સંપત્તિ જે પોતે કમાય છે. તે પોતાની મરજીથી કોઈને પણ આપી શકે છે. પોતાની દીકરી કે કોઈ સંસ્થાને, આમા ભત્રીજીનો તેના પર કોઈ કાનૂની અધિકાર રહેશે નહીં સિવાય કે કાકાએ તેનું નામ વસિયતમાં લખ્યું હોય.

2 / 8
જો પૈતૃક સંપત્તિ છે (કાકાને તેમના પિતા તરફથી મળેલી સંપત્તિ) એ જાણવું જરુરી છે કે, પરિવારમાં તેના કેટલા ઉત્તરાધિકારી છે. હિંદુ ઉત્તરાધિકાર કાનુનના અનુસાર પૈતૃક સંપત્તિમાં પુત્રીઓનો પણ અધિકાર છે.

3 / 8
પરંતુ ભત્રીજીને ત્યારે જ અધિકાર મળી શકે છે. જ્યારે તેના પિતા (જે કાકાના ભાઈ છે) ન હોય અથવા તેમણે તેમની મિલકતનો ત્યાગ કર્યો છે.

4 / 8
હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (Hindu Succession Act, 1956) માત્ર હિંદુ ,બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ પર લાગુ છે. મુસલમાનો અને ઈસાઈ માટે અલગ ઉત્તરાધિકાર કાનુન હોય છે.

5 / 8
જો કોઈ કાકાએ વસિયતનામામાં પોતાની ભત્રીજીનો સમાવેશ ન કર્યો હોય, તો સામાન્ય રીતે તેને કોઈ અધિકાર નથી.

6 / 8
જો વસિયત બની નથી અને કાકાની કોઈ પત્ની, સંતાન નથી. ત્યારે ઉત્તરાધિકાર  કાયદા મુજબ મિલકત સંબંધીઓની આગામી શ્રેણીને આપી શકાય છે, જેમાં ભત્રીજીઓનો પણ સમાવેશ થઈ શકે છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

g clip-path="url(#clip0_868_265)">