AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 માટે પાકિસ્તાન છોડીને આવ્યો આ ક્રિકેટર, આઈપીએલમાં આવતા જ છવાયો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરારના ભંગ બદલ PCBએ કોર્બિન બોશને કાનૂની નોટિસ મોકલી છે. IPL 2025માં પસંદગી થયા બાદ તેણે PSL માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.કોર્બિન બોશ આઈપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે.

| Updated on: Apr 28, 2025 | 10:51 AM
Share
પાકિસ્તાન છોડીને આવેલો ખેલાડી હવે IPLમાં છવાયો છે. જોકે, આ માટે તેને પ્રતિબંધનો સામનો પણ કરવો પડ્યો હતો. તેના પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પણ તેને તેનો ભાગ્યે જ અફસોસ થશે. કારણ કે તે અત્યારે જ્યાં છે, IPLમાં પગ મૂકતાની સાથે જ તે છવાયો છે.

1 / 6
પાકિસ્તાનમાં બનેલી ઘટનાઓ હવે તેના માટે કોઈ કામની નથી. અમે ક્રિકેટર કોર્બિન બોશ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે IPL માટે PSL કરાર નકારી કાઢ્યો હતો. આ સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે અને 2025ની સીઝનમાં જ 27 એપ્રિલે તેણે પોતાની ડેબ્યૂ મેચ રમી અને શાનદાર પ્રદર્શન કર્યું.

2 / 6
 કોર્બિન બોશે આઈપીએલ રમવા માટે પીએસએલ એટલે કે, પાકિસ્તાન સુપર લીગનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો હતો. જેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના પર કાર્યવાહી કરતા એક વર્ષનો પ્રતિબંધ પણ લગાવ્યો છે.

3 / 6
PSL 2025માં કાર્બિન બોશપેશાવર ઝાલ્મી ટીમ સાથે હતો. પરંતુ, IPL 2025 માં મુંબઈ ઇન્ડિયન્સની ટિકિટ મળતાની સાથે જ તેણે PSL ડીલને નકારી કાઢી. લિઝાદ વિલિયમ્સના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સે કોર્બિન બોશનો સમાવેશ કર્યો હતો.

4 / 6
રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયા બાદ 27 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચમાં આઈપીએલમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. તેમણે 4 ઓવરમાં માત્ર 26 રન આપી 1 વિકેટ લીધી હતી.

5 / 6
 આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના અન્ય ખેલાડી લિઝાર્ડ વિલિયમ્સના સ્થાને બોશને ટીમમાં સામેલ કર્યો છે.

6 / 6

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે.મુંબઈ ઈન્ડિયન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો

અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ

વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ

મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી

રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ

સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ

નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે

‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video

હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">