AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી કેટલો ટેક્સ ચૂકવે છે? રકમ જાણીને ચોંકી જશો

ગુજરાત ટાઈટન્સ સામે ઐતિહાસિક સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. 14 વર્ષના વૈભવને રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શું તમને ખબર છે કે વૈભવ સૂર્યવંશીએ કેટલો ટેક્સ ભર્યો છે? ચાલો તમને એ પણ જણાવીએ કે સગીર સૂર્યવંશી માટે આવકવેરાના નિયમો શું છે.

Smit Chauhan
| Edited By: | Updated on: May 27, 2025 | 10:17 AM
Share
સોમવારની સાંજ IPL 2025માં વૈભવ સૂર્યવંશીની હતી. રાજસ્થાન રોયલ્સના આ યુવાએ ઐતિહાસિક સદીની ઈનિંગ રમી મોટા નામોને પાછળ છોડી દીધા. IPLમાં પોતાની ત્રીજી મેચ રમી રહેલ વૈભવ સૂર્યવંશીએ IPLના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી, તે પણ ફક્ત 37 બોલમાં. વૈભવ સૂર્યવંશી સમગ્ર વિશ્વમાં ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

1 / 5
ખાસ વાત એ છે કે જ્યારે રાજસ્થાન રોયલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો ત્યારે વૈભવ 13 વર્ષનો હતો. તેને તેના બેઝ પ્રાઈસ કરતા 4 ગણા વધુ ભાવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. કોઈને ખ્યાલ નહોતો કે તે કેવી રીતે રમશે. પરંતુ નાના વૈભવ સૂર્યવંશી સામે મોટા નામોની ઈનિંગ્સ ફિક્કી પડી જશે, એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

2 / 5
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હાલમાં બિહારના એક મધ્યમ વર્ગીય પરિવારમાંથીનો વૈભવ સૂર્યવંશી કરોડપતિ બની ગયો છે. હવે આ 14 વર્ષનો ખેલાડી કેટલો ટેક્સ ચૂકવશે એ મોટો સવાલ છે. નિષ્ણાતોના મતે સગીર ઉંમરે કમાણી કરનારાઓ માટે આવકવેરાના નિયમોમાં થોડો ફેરફાર થાય છે. ચાલો તમને એ પણ જણાવીએ કે વૈભવ સૂર્યવંશી પર કેવી રીતે ટેક્સ લાગશે?

3 / 5
ભારતમાં કોઈપણ સગીર જેની આવક ટેકસેબલ છે તે ઈન્કમટેક્સ એક્ટના દાયરામાં આવે છે. વૈભવ સૂર્યવંશી જેવા સગીરો પર ટેક્સ તેમની આવક કમાયેલી છે કે નહીં તેના પર આધારિત હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની કમાણી ચોક્કસ ઈન્કમટેક્સ એક્ટ હેઠળ આવશે.

4 / 5
વૈભવને IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી 1.10 કરોડ રૂપિયા મળ્યા છે. જેના પર 30 ટકાનો સ્લેબ લાગુ પડશે. આવી સ્થિતિમાં, વૈભવને 33 લાખ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે અને વૈભવની આવક 77 લાખ રૂપિયા થશે. (All Photo Credit : PTI)

5 / 5

IPL 2025માં અડધી સિઝન સમાપ્ત થઈ ચૂકી છે, આગામી દિવસોમાં યોજાનાર મુકાબલા બાદ આગલા રાઉન્ડની ટોપ 4 ટીમો નક્કી થશે. આઈપીએલ 2025 સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">