AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fridge Temperature: ઉનાળામાં ફ્રિજ કયા નંબર પર ચલાવવું જોઈએ? આ જાણી લેજો

ઉનાળાના કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ મૂંઝવણમાં છો કે રેફ્રિજરેટર કયા તાપમાને સેટ કરવું જોઈએ જેથી અંદર મુકેલો ખોરાક ના બગડે અને પાણી જલદી ઠંડુ મળે તો ચાલો અહી જાણીએ

| Updated on: Apr 29, 2025 | 11:30 AM
રેફ્રિજરેટર દરેક ઋતુ માટે આવશ્યક છે. શિયાળો હોય કે ઉનાળો, રેફ્રિજરેટર ક્યારેય બંધ થતું નથી. આપણે ભારતમાં વિવિધ પ્રકારના હવામાનનો અનુભવ કરીએ છીએ, તેથી ઘણા લોકો  ઋતુ મુજબ રેફ્રિજરેટરને કયા તાપમાને સેટ કરવું જોઈએ તે સમજી શકતા નથી. ઉનાળાના કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ મૂંઝવણમાં છો કે રેફ્રિજરેટર કયા તાપમાને સેટ કરવું જોઈએ જેથી અંદર મુકેલો ખોરાક ના બગડે અને પાણી જલદી ઠંડુ મળે તો ચાલો અહી જાણીએ

1 / 7
સામાન્ય રીતે ફ્રીજનું ઠંડું તાપમાન તેની અંદક સેટ કરવા માટે આપેલા નંબરો પર આધારિત હોય છે અને નંબર જેટલો ઊંચો હશે, ટેમપ્રેચર તેટલું વધારે ઠંડું રહશે. જો તમારું ફ્રિજ યોગ્ય રીતે ઠંડુ ન થઈ રહ્યું હોય, તો તમે તે નંબરમાં વધારો કરી તાપમાન સેટ કરી શકો છો.. તેવી જ રીતે, જો ફ્રીજમાં તાપમાન ખૂબ ઠંડુ હોય, તો તે નંબર ઘટાડી પણ શકો છો.

2 / 7
હાલમાં હવામાન ખૂબ ગરમ, તેથી તેને ઊંચું રાખવું જરુરી છે, હવે તમે વિચારી રહ્યા હશો કે રેફ્રિજરેટર પર 1, 2, 3, 4, 5 જેવા નંબરો લખેલા હોય છે, તો આપણે કેવી રીતે જાણીશું કે સાચો નંબર શું છે? વાસ્તવમાં, દરેક રેફ્રિજરેટરનું તાપમાન તેના સેટિંગ અને મોડેલના આધારે અલગ અલગ હોઈ શકે છે. જો કે, રેફ્રિજરેટરને લગભગ 4.4°C તાપમાન પર સેટ કરવા માટે, તમે તેને 4 અથવા 5 નંબર પર સેટ કરી શકો છો.

3 / 7
તમારા ફ્રિજનું સાચું સેટિંગ જાણવા માટે, કંપનીની સૂચનાઓ વાંચો અથવા તમે ફ્રિજ મોડેલ ઓનલાઈન પણ શોધી શકો છો. આ તમને માહિતી આપશે કે તમારી પાસે કયા નંબર પર ફ્રીજ સેટ કરે છે તે તાપમાન શું છે.

4 / 7
જો ગરમીમાં તમારા ફ્રિજનું તાપમાન ઓછું હોય છે તો તેનાથી અંદર ઓછી ઠંડક બને છે અને તેના કારણે ફ્રીજની અંદર રાખેલો ખોરાક જલદી બગડી શકે છે

5 / 7
આ સિવાય ફ્રીજમાં ઠંડુ કરવા રાખે પાણી પણ જડપથી ઠંડુ નહીં થાય અને ગરમીમાં તમે જોયું હશે ફ્રીજમાં રાખેલ શાકભાજી પણ સડી જાય છે આથી ફ્રીજને ગરમીમા યોગ્ય તાપમાને સેટ કરવું જરુરી છે

6 / 7
આ ઉપરાંત, ફ્રીજમાં ખોરાકનું પ્રમાણ, દરવાજો કેટલી વાર ખોલવામાં આવે છે અને ફ્રીજનું સ્થાન જેવા અન્ય પરિબળો પણ અંદરના તાપમાનને અસર કરી શકે છે. ખાલી ફ્રીજ કરતાં ભરેલું ફ્રીજ ઠંડક વધુ સારી રીતે જાળવી રાખે છે. જો કે, વધુ પડતું ભરવું હવાના પરિભ્રમણને અવરોધી શકે છે.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">