29 એપ્રિલ 2025

એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી  કમાણી કરે છે?

IPLમાં ખેલાડીઓની સાથે અમ્પાયરો પણ મહત્વપૂર્ણ  ભૂમિકા ભજવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દરેક મેચમાં અમ્પાયરનો નિર્ણય જ આખરી ગણાય છે અને તેઓ ખેલાડીઓને  દંડ પણ કરી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ શું તમે જાણો છો કે  અમ્પાયર એક મેચમાંથી  કેટલી કમાણી કરે છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં  ઓન-ફિલ્ડ અમ્પાયરોને  દરેક મેચ માટે 3 લાખ રૂપિયા  ચૂકવવામાં આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે ફોર્થ અમ્પાયરને  એક મેચમાં ફી તરીકે  2 લાખ રૂપિયા મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC પેનલના એલિટ અમ્પાયર એક IPL મેચ માટે  3.7 લાખ રૂપિયા ચાર્જ કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડેવલપમેન્ટલ અમ્પાયરોને  એક મેચ માટે 60,000 રૂપિયા ફી ચૂકવવામાં આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એલિટ અમ્પાયરોને પ્લેઓફ અને ફાઈનલમાં અમ્પાયરિંગ માટે 8.2 લાખ રૂપિયાનું બોનસ પણ મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM