AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાનના ગલ્લાથી અને ખેતરથી લઈ ડિસ્કો ક્લબમાં વાગે છે માત્ર સિંગરના ગીત, આવો છે પરિવાર

2013 પહેલા ચાહકોને ખબર નહોતી કે અરિજિત સિંહ કોણ છે. પછી 'આશિકી 2' ફિલ્મ આવી અને રાતોરાત એક યુવાને બધાના દિલમાં સ્થાન બનાવી લીધું. 'તુમ હી હો' ગીત ચાર્ટમાં ટોચ પર રહ્યું અને ફિલ્મ રિલીઝ થયા પછી તરત જ અરિજિત સિંહનું નામ ચર્ચામાં આવ્યું.

| Updated on: Apr 28, 2025 | 2:00 PM
Share
બોલિવૂડ સિંગર અરિજીત સિંહ 25 એપ્રિલે પોતાનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. સિંગરનું જીવન સરળ નહોતું. ચાલો લગ્નથી લઈને તેના પહેલા તૂટેલા સંબંધ અને રાતોરાત સ્ટાર બનવા સુધીની તેની સફર પર એક નજર કરીએ.

1 / 15
 'આશિકી 2' ના ટાઇટલ ટ્રેકે જેને ઇતિહાસ રચ્યો. અરિજિત સિંહ ટૂંક સમયમાં બોલિવૂડમાં એક જાણીતું નામ બની ગયું.

2 / 15
તે એફએમ ચેનલોથી લઈને પાનની દુકાનો સુધી ફેમસ બની ગયો. દરેક પ્લેલિસ્ટમાં ઓછામાં ઓછું એક અરિજિત સિંહનું ગીત હોય છે.

3 / 15
અરિજીત સિંહ હંમેશા કેમેરાથી દુર રહેવાનું પસંદ કરે છે.અરજિત સિંહનો જન્મ સંગીતમાં પારંપગત પરિવારમાં થયો હતો.તેના પિતા પંજાબી હતા અને માતા બંગાળી હતી. જે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પ્રશિક્ષિત હતા.

4 / 15
2005ના રિયાલિટી શો 'ફેમ ગુરુકુલ' હતો જેણે અરિજિત સિંહને ફેમસ થવાની પહેલી તક આપી. તે ફાઇનલમાં પહોંચ્યો પણ તેને રનર અપ જાહેર કરવામાં આવ્યો. આ પછી  અરિજિત સિંહે બીજા શોમાં ભાગ લીધો અને તે જીતી ગયો.

5 / 15
અરિજીતના પહેલા લગ્ન વિશે વધુ કોઈ માહિતી નથી, તે લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેએ તરત જ છૂટાછેડા લઈ લીધા અને પોતપોતાના જીવનમાં આગળ વધ્યા.

6 / 15
'તુમ હી હો' થી ફેમસનો થયા પછી, અરિજિતે બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય લીધો

7 / 15
2014માં અરિજિતે પશ્ચિમ બંગાળના તારાપીઠ મંદિરમાં તેની બાળપણની મિત્ર કોયલ રોય સાથે લગ્ન કર્યા. લગ્નમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવાર જ હાજર રહ્યા હતા.

8 / 15
અરિજીત સિંહનો જન્મ 25 એપ્રિલ 1987 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જિયાગંજમાં થયો હતો.

9 / 15
કક્કર સિંહ, એક પંજાબી શીખ પિતા અને અદિતિ સિંહ, એક બંગાળી હિન્દુ  હતા. તેમનો પૈતૃક પરિવાર ભાગલા દરમિયાન લાહોરથી આવ્યા હતા.

10 / 15
અરિજીત સિંહે ઘરે ખૂબ જ નાની ઉંમરે સંગીત તાલીમ શરૂ કરી હતી. તેમના મામી ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લેતા હતા, અને તેમના મામા સિંગર હતા.

11 / 15
ત્રણ વર્ષની ઉંમરે તેમણે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું, અને નવ વર્ષની ઉંમરે, તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગાયનની તાલીમ માટે સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળી.

12 / 15
 અરિજિત સિંહને ત્રણ બાળકો છે, બે દીકરા અને એક દીકરી. પુત્રી કોયલ રોય તેના પહેલા લગ્નથી છે, અને અરિજિત સિંહને બીજા લગ્નથી બે પુત્રો છે.

13 / 15
અરિજીત સિંહ મુંબઈના અંધેરીમાં રહે છે. સિંગર હોવા ઉપરાંત અરિજીત સિંહ બેડમિન્ટન ખેલાડી, લેખક, ફિલ્મનો શોખીન છે.

14 / 15
તેમને ક્રિકેટ પણ ગમે છે અને તેઓ સચિન તેંડુલકર,સૌરવ ગાંગુલી તેના ફેવરિટ ક્રિકેટર રહી ચૂક્યા છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">