29 April 2025

Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ

Pic credit - google

Jio ના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન છે, જે વિવિધ કિંમત સેગમેન્ટ અને સુવિધાઓ સાથે આવે છે. આજે અમે તમને એક ખાસ રિચાર્જ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Pic credit - google

Jioના 28 દિવસની માન્યતાવાળો આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે, આમા  યુઝર્સને ઘણા ફાયદા મળે છે.

Pic credit - google

Jio ના આ રિચાર્જ પ્લાનમાં, વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આમાં સ્થાનિક અને STD કોલ્સનો સમાવેશ થાય છે.

Pic credit - google

આ સાથે રિચાર્જ પ્લાનમાં, યુઝર્સને  2GB ઇન્ટરનેટ ડેટા મળે છે, ધ્યાન રાખો આ 2GB આખા મહિના માટે છે.

Pic credit - google

Jio ના આ રિચાર્જ પ્લાનની કિંમત 189 રૂપિયા છે. આ તેના સેગમેન્ટમાં સૌથી સસ્તું રિચાર્જ છે.

Pic credit - google

આ પ્લાન એવા લોકો માટે ઉપયોગી છે જેઓ કોલિંગ સાથે રિચાર્જ પ્લાન ઇચ્છે છે અને તેમના ઘર અને ઓફિસમાં WiFi કનેક્શન છે.

Pic credit - google

Jio ના 189 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં, યુઝર્સને કુલ 300 SMSનો લાભ પણ મળે છે

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં, યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. આ વિગતો જિયો પોર્ટલ પરથી મેળવવામાં આવી છે.

Pic credit - google